________________
૩૨૮]
[ મી વગેરે કશું શીખવાડવામાં આવતું નથી. તેથી આજના છોકરા એના ભણતરના ઢંગ દેખે છે. મુનિ બન્યા પછી પણ આ કક આચારોનું પાલન, ઈદ્રિયદમન, વ્રત નિયંમ સંયમન ચિંતન વગેરેમાં હાસ થતો હોય, તે તરવાનું કયાં?
રાજકુમારમાં ઉત્કટ બ્રહ્મચર્યનું બળ હતું, સંયમ હતું, દયા હતી, પાપની ભારોભાર ઘણા હતી એમાં બ્રહ્મચર્યને પ્રભાવ જોઈ “ઓહ! આ શું?” એમ મન માર્ગનુસારી અને તત્ત્વાનુ સારી ચિંતનમાં ચડ્યું. એમાં અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાનમાં ગજબની દશા જોતાં મૂરછી આવી ગઈ - રુકુમી રાજપુત્રી વિધવા બની ઉત્તમ શીલ બ્રહ્મચર્યઆચારે પાળનારી બની, પણ પરદેશી રાજકુમાર પર દષ્ટિ ટેકાવી, “પરપુરૂષ ઉપર દષ્ટિ નહિ ટકાવવી” એ આચાર ભૂલી, તે વિષયરાગમાં એનું પતન થયું. એ જોતાં ઉદાસ-દુખિત વિરક્ત બની ગયેલે રાજકુમાર ત્યાંથી નીકળી સંયમની ભાવનાએ બીજા રાજ્યમાં આવ્યું. રાજાને આશ્રય લીધે, રાજાના આગ્રહ રુકમી નામ બોલતાં ભેજનમાં અંતરાય આ, પરરાજાનું સૈન્ય ધસી આવ્યું, રાજા ભૂગર્ભ–સુરંગમાં નાઠે રાજકુમાર-મારા બ્રહ્મચર્યને પ્રભાવ હોય તે મને શત્રુના ઘા ન લાગ” એમ સંકલ્પ કરી બહાર પડતાં દુશ્મન સિપાઈઓના શસ થંભી ગયા. એના પર શુભ ચિંતને કુમારને અવધિજ્ઞાન થયું ને મૂર્છા આવી ગઈ.
સમાપ્ત