________________
૩૦૦]
[કમી આત્માનો બચાવ અવગણને કાયાના બચાવની જ ચિંતા રાખવી, પછી ભલે એમાં આત્માનું સાવ વટાઈ જાય, એ તે ફેર ભવને ફેરા ઊભા કરવાને ધંધે છે. જરાક માંદા પડ્યા કે ઝટ અભક્ષ્ય દવા–વસ્તુઓ ખાવી, બજાર મેડા છે માટે રાત્રે ખાવું, એક જ ધૂન “બસ કાયાને બચાવી લે, રૂપિયા ભેગા કરી લે,” પિતાનાજ આત્માનાં હિતને નાશ કરે એ સંસારયાત્રા વધારવાને નહિ તે બીજા શાને ચાળે છે? શું બચાવેલી કાયા બચે છે ? અમર થશે? કાયા અને ધન શું મૃત્યુને રેકશે? શું પરલક પ્રમાણે સાથે આવશે? શું પુણ્ય આપી પરલોકે સદ્ગતિ દેશે?
જિન નાથ પામ્યાનું ગૌરવ :–
શી એવી કાયા અને લક્ષ્મીની ગેઝારી માયા કે એમાં તણાયા ઊંધા હિસાબ માંડવા અને શ્રાવકપણુંના રુડા આચાર નેવે મૂકવા? અનાર્યો અને અધમીએ જેમ અભક્ષ્યભક્ષણ, રાત્રિ ભેજન, ધર્મ પ્રવૃત્તિબાધક સુખશીલિયાપણું અને ધંધાધાપા કરે, એમ જ શું શ્રાવક પણ કરે? મહાવીર પ્રભુ જેવા માથે નાથ મન્યા, એમનાં તારક શાસનરૂપી પ્રજાને મળ્યો, શું એનું કઈ દિલ પર ગૌરવ નહિ કે “હું જિનને સેવક તે કાયામાયાને એ ગુલામ શાને થાઉં કે જેમાં મારા આત્માનું જ વટાઈ જાય અને જિનના સેવપણને બટ્ટો લાગે ? મારે મન આત્મા જ ખરી ચીજ, કાયા નહિ. આત્માને બચાવ મારે પહેલે જેવાને.” હે? છે આવું કેઈ ગૌરવ અને તકેદારી? એ જે હશે. તે નજર સામે હિસાબ આજ તરવર્યા કરશે કે આત્માના બચાવ માટે તે રુડા દાન–શીલ -તપ છે, કૂડા આહાર-વિષય-પરિગ્રહ નહિ.
જીવનમાં કેવા ગંદવાડે? – કહો તે ખરા કે આત્માને પાવાવ શાનાથી થાય એ નકકી