________________
૧૬ ]
[રુક્મી
લેશ પણ મનના 4 વિકાર વિનાનું નિર્મળ અખ’ડ બ્રહ્મચર્ય પાળવાનુ મનેાખળ અતિ અતિ અદ્ભુત અને દુષ્કર દુષ્કર છે.
એ વ્રત જગમાં દીવા, મેરે પ્યારે......... વ્રત જગતમાં દ્વીત્રા એટલે જગતમાં પ્રકાશ કરનાર ! એના વિના અધારૂં.
સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાયી રે શીલ વિના વ્રત જાણો, કુસકા સમ ભાઈ રે.'
શ્રાવકમાં ત્યાગ છે, તપસ્યા છે, વ્રત-નિયમ છે. પણ એ બધું જો શીલ નથી તેા ડાંગરના ફોતરાં ! કુલટા નારીના ઉપવાસની કાડીની ક"મત ! સાધુને મહાનતા છે, પણ પાકુ ભ્રજ્ઞાચ-પાલન નથી તેા એ બાકીના મહાનતા કિમત વિનાના.
પ્રશીલનું આટલું બધું મહત્વ શાથી ?
ઉ-એટલા જ માટે કે જેનામાં શીળ–સદાચાર નથી એની ઇન્દ્રિયા તા પરનાં રૂપ-સ્પર્શે આદિમાં ચાલુ ભટતી રહે છે. ઇન્દ્રિયામાં અણુઅણુાટી-વિકાર-ઉન્માદ એવા તગતગતા રહે છે કે ખીજે ચિત્ત જ ન લાગે, યુ' જામે જનહિ ! માટા પરમાત્મામાં ય ભળી શકે નહિ ! સદાચારી પણ અતિ વિષયાંધાની ય એવી દશા હેાય છે.
રૂપ-કુશીલ, સ્પશ–કુશીલ,શબ્દ કુશીલના મરો છે. લાખા-ક્રોડાથી કિંમત ન અકાય એવા ધર્મીમાં મન ભળે જ નહિ; માટે પહેલી જરૂર શીલની છે. એમાં પૂર્ણ