________________
૨૭]
( [ સફઝી મા લાગી જાઉં! બિચારા આ છે મારાથી કેટલી ક્રર પીડા પામી રહ્યા છે ! આ દયાનો ભાવ વારંવાર લાવ્યા કરું જેથી નાના-મોટા જી પ્રત્યે સહેજે દયાભાવ જાગતે રહે.
કર્મની વિટંબણા ભેગવતા જીવમાત્ર દયાપાત્ર છે. કદાચ કઈ જીવે મારે અપરાધ કર્યો તે એને બિચારાને તેમાંય એના પૂર્વ કર્મની વિટંબણું છે ! અને અસત્ આચરણથી એ બિચારે નવી કર્મ-વિટંબણાની તૈયારી કરી રહ્યો છે ! આમ કર્મને બેવડો માર ખાઈ રહેલ એના પર મારે દ્વેષ શું કરે ? ઉલટું દયા જ ચિંતવવી જોઈએ કે બિચારે કર્મવિટંબણાથી મુકાઓ, ને મારા ઠેષ આદિ નિમિત્ત પામી અધિક કર્મ બંધનમાં ન પડે.”
કેરી ફરિયાદ નકામી –
આવી દયાની ભાવના વારંવાર કરતા રહેવાય તે અવસરે તેવા પ્રસંગમાં દયાભાવ આવીને ઊભું રહે. વારંવાર આ ભાવના કરતા રહેવું નથી, ને ફરિયાદ કરવી છે કે “પ્રસંગ બનતાં કેમ અમને આવેશમાં આવી જાય છે. એ કેમ ચાલે? ફરિયાદ ટાળવાને ઉપાય કરે નથી ને ફરિયાદનું રેણું મરતાં સુધી ચલાવવું છે! એથી શું વળશે? પરલેકમાં કેવા સંસ્કારની ફેજ લઈને જવાનું થશે? પહેલે ઉપાય આ જ કરવું જોઈએ કે દયાની ભાવના, દિલમાં સતત ચાલ્યા કરે, શું સ્થાવર જીવ, કે શું ત્રસ, બધાની ઉપર દયાનું વહેણ વહેતું રહે. આરંભ સમારંભ ધંધાધાપાના કાળે તે ખરું જ, પણ તે વિના પણ ખરૂં. અનંતા ભવો શ્રેષની આગ સળગાવ્યા કરી છે તે શું નાયગ્રાના ધોધની જેમ સતત દયાભાવનાના ધ વરસાવ્યા વિના જ બુઝાઈ જશે?
'
'
.
.
૬
'
.