________________
પ્રકરણ ૨૦ ]
[૨૧ કર્તવ્યમાર્ગ –
આત્મા, પુદ્ગલના મેહમાં બૂલે છે એટલે તેવું પડે છે, અને પાછું એ રેવાનું કર્યું એ કશું ફળ દેતું નથી. નિરંજન નિરાકાર નિવિકાર આત્માને પુદ્ગલના સંગ હેય નહિ, આ તે વર્તમાનમાં કર્મની વિટંબણું છે એટલું જ. માટે પુદગલના જવા આવવા પર કઈ ખેદ કે હર્ષ કરવા જેવા નથી. આપણે તે આપણું પોતાની જાતને અર્થાત્ આત્માનાં શુદ્ધ સ્વરૂપને વિચાર કરે. પુદ્ગલના સંગ ઓછા કરતા ચાલવું. અશુદ્ધિઓને વીણી વીણીને ખેળી કાઢી એને ધક્કે ચડાવી દેવી.”
મરવા પડેલે માણસ કુટુંબીઓ વગેરેને આવી શિખામણ આપે, એમ જૈનશાસન પાઠ ભણાવે છે. પણ એ કયારે આપી શકે? પહેલાં પોતે મૃત્યુથી નિર્ભય બન્યો હોય ત્યારે જ ને ? એ નિર્ભયતા શી રીતે આવે? જીવનભર એ માટે મથાય તે; જડ –ચેતનના ભેદ અને જડની તુચ્છતા તથા ચેતનની મુખ્યતા હૈ અંક્તિ થઈ જાય છે. એ માટે એવાં શ્રવણ–વાંચન, એવી ભાવના અને એવા જડના ત્યાગ રેજીદા જીવનમાં ઝગમગતા રહે છે. શું સમજ્યા?
આ મનુષ્ય ભવનું મહાન કાર્ય (૧) બેંચે જડ-ચેતનના ભેદ અંકિત કરવાનું છે, ને | (ર) ચેતનની મુખ્યતા અને જડની તુચ્છતા હૈયે સ્પષ્ટ અને સચેટ ઠસાવી દેવાનું કાર્ય છે.
કુટુંબના આત્મા પર રાગ છે? –