________________
૨. ઇર્ષ્યા ભયાનક અને કેમ મરવું છે?
ફમી તત્વની સારી કેળવણી પામેલી છે, એટલે પતિના એકાએક મૃત્યુ પર મન તો એણે જાતે જ વાળી લીધું છે. આગળ પર પણ આત્માને હવે કેમ ઊંચે લાવ એ ઇચ્છનારી છે. માત્ર આત્મન્નિતિની આડે વિદ્ધ ન આવે, કામક્રેધાદિ કષાયો જેર ન મારી જાય, એની ભારે ચિંતા એને ઊભી થઈ છે. એને એમ લાગે છે કે “ ખીલતી સુવાની અને રાજશાહી સગવડો વચ્ચે રહેતાં કષાય-વાસના કેમ જેર ન મારી જાય? અને તેમ કદાચ થાય તે કેવું કુળકલક! કેવું આત્માનું અધઃપતન!”
ધર્મ-સાધનામાં સાવધાની - - ધર્મસાધના જરૂર કરવાની, પણ સાથે કષાય ચાર -એકને પણ મહાલવા દેવાને નહિ. ક્રોધાદિ ચારમાંથી એક પણ જે મજબૂત પાયે જાગે, તે ગુણસ્થાનકે આગળ નહિ વધાય. ધમ પિોલિસ છે, કષાય ચાર છે. ચારના • પર અંકુશ મૂકે એવી ધર્મ–પોલિસ જોઈએ.