________________
પ્રકરણ ૧૫]
[૨૩ નદી વહી શકતી નથી. એને તેડવા માટે દુષ્કૃતગહ, સુકૃતાનુમદન અને ચાર શરણને સ્વીકાર છે.
વીતરાગના સ્તવનમાં ત્રણે ય છે. પિતાના દેશનાં નિવેદનથી દુષ્કૃતગહ થાય છે, પ્રભુનાં ગુણગાનથી સુકતાનમેદના આવે છે, અને પ્રાર્થના દિલથી કરવામાં એ ભાવ ઊભું થાય છેકે “પ્રભુ! હું તારે શરણે છું” –શરણને સ્વીકાર થાય છે. માત્ર શબ્દમાં નહિ, પણ દિલમાંથી પ્રાર્થના ઊઠે. એને અર્થ એ કે મારે એ પ્રાર્થિત વસ્તુ જોઈએ છે, અને તે વીતરાગ પ્રભુના.. અચિંત્ય પ્રભાવે મળવાની, એ દિલને અવાજ રહે. ' તે આ પ્રશ્ન છે કે રોજ “જય વીયરાયમાં માગીએ છીએ. કે “સુહગુરુ ’–‘શુભ ગુરુને વેગ હેતે શું એ ખરેખર જોઈએ છે? કવિઓનાં શબ્દ બેલી કાઢવા એ એક વસ્તુ છે, અને એને ભાવ આપણે બનાવ એ બીજી વસ્તુ છે. આ બીજી વસ્તુ જ અગત્યની છે, પ્રાર્થના-ભાગના શબ્દ બોલ્ય. જઈએ અને એને ભાવ મનમાં ન ઊભો કરીએ, એમાં દિલની પ્રાર્થના કયાંથી આવે ? પ્રાર્થના પાછળ દિલના ભાવમાં તે. યાચનાને ને પિતાની આવશ્યકતાને ભાવ પણ આવે. તે ભગવાનનાં વિશેષણ બોલીએ “અભયદયાણું ચકખુદયાણું... ધમ્મદયાણું” ત્યાં દિલના ઊંડાણમાં એ બેઠું હોય કે “મારે એ. અભય, ચક્ષુ, માર્ગ, શરણ, બધિ અને ધર્મની જરૂર છે. બધિ” એટલે તવબેધ, અને “ધર્મ એટલે ચારિત્ર ધર્મ, એ શાસ્ત્ર અર્થ કર્યો છે. મારે એની અત્યંત આવશ્યકતા છે, અને દાતા અરિહંત ભગવાન છે.” એમ હોઉ મર્મ તુહ૫ભાવઓ....સુહગુરુ જેગે” માગીએ ત્યાં પણ દિલને શુભ ગુરુના વેગની અ૮િ