________________
૧૬]
આ ત્યારે જ બને કે જ્યારે પ્રસંગે પ્રસંગમાં જાતને યોગ્ય પ્રેરણા લેવાય, જાતને વિચાર થાય, એક યા બીજા પ્રકારને શુભ ભાવ કરાય. આ વસ્તુ જરા દષ્ટાન્તથી વિચારીએ.
કથા-પ્રસંગ જાતમાં કેમ ઘટાવાય? –
શ્રીપાલ ચરિત્ર સાંભળવા બેઠા. એમાં આવ્યું કે મયણાસુંદરીએ રાજસભામાં બાપને કહ્યું કે “પુણ્યથી વિનય, વિવેક, સુપ્રસન્ન મન વગેરે મળે.'
ત્યાં ઝટ જાત માટે વિચારવાનું કે ' (૧) “જીવ! તને જે આ વિનય, વિવેક વગેરે અંશે પણ. મળ્યા છે, તે તારું પુણ્ય કેવું જોરદાર! અને જે એ હોય તે પછી બે પૈસા ઓછા મળ્યા છે, અગર ચારમાં માન ઓછું મળે છે, તે મનને દુઃખ લગાડવાનું શું કામ છે ? કેહીનૂર હીરા. મળ્યા પછી કાચ ઓછા મળવા પર ખેદ કેણ કરે ? અથવા,
" (૨) એમ વિચારી શકાય કે વિસા વગેરેનું પુણ્ય હવા પર ગુમાન શું કરે ? એ તે સુરસુંદરીનું મેથેમેટિકસ (ગણિત).. એ ગણિત ટું. સાચું ગણિત, વિનયાદિ વિના પુણ્યશાળીપણું નથી. પ્રસન્ન મનને બદલે ઉકળાટ-ઉન્માદાદિવાળું મન મળ્યું છે, તે તું અભાગિયો છે. માટે હવે સાચે પુણ્યશાળી થવા. વિનય, વિવેક, પ્રશાંત-પ્રસન્ન મન વગેરે કેળવવા લાગી જા.” આવી જાત માટે પ્રેરણું લેવાની.
" એમ સાંભળ્યું કે “મણએ ચાખું કહ્યું કે “જીવને પિતાના શુભાશુભ કર્માનુસાર જ પ્રાપ્તિ થાય છે અને ફળ મળે છે, માબાપ તે એમાં નિમિત્ત માત્ર છે,” આ કહેવા પર એને