________________
પ્રકરણ ૧૩]
[ ૧૯૧
નથી થતું, કે રુડું રૂપાળુ મળે, સગવડ-અનુકૂળતા થાય, રાગાદિ આપત્તિ જાય, એમાં અરિહંતના ઉપકાર યાદ નથી આવતા. સારા શેઠ, સારા ઘરાક, સારી ઘરવાળી, સારા ડાકટર વગેરે ખીજા ત્રીજા કોઈના ઉપકાર હજી મનાય છે, મનમાં આવે છે, નથી આવતા -અધાના માખરે અરિહંતના ઉપકાર ! કેવી ને કેટલી દુર્દશા ?
તા વિચારે કે અરિહંતના ઉપકાર એવા પળે પળે પગલે પગલે યાદ આવ્યા વિના, એમનાં શરણે જવાનું, એમને જ એક આધાર ખરેખર માનવાનુ', અને એમની સર્વાં ગીણ સેવાના ઉમળકા અનુભવવાનું કયાંથી ખનવાનુ` હતુ` ?
રાજકુમાર ત્રિભુવન–એકગુરુ, વિશ્વશ્રેષ્ઠ, તીર્થંકર શ્રી અરિહું ત ભગવાનની સ્તુતિ–વદના કરી ત્યાંથી નીકળી ગયા, અને ચાલતાં ચાલતાં દૂર દેશાન્તરમાં હિરણ્યોત્કરટી નામની રાજધા નીમાં આવી ઊભા.