________________
પ્રકરણ ૧૩]
-
-
-
-
-
-
- - - -
[૧૭ * આ હસે છે, “હું હું હું શી વાત કરે ઈશ્વરને પ્રાર્થનાથી આ પગ સારે થાય ? હું તે ઈશ્વરમાં જ માનતો નથી. '
ત્યારે પેલો ભલે માણસ શાંતિથી કહે છે, “નહિ માનતા હિ, પણ ઈશ્વર છે એ હકીક્ત છે, અને એની પ્રાર્થનાથી આજે પણ હજારેનાં વાંછિત ફળ્યા છે. એ ય હકીકત છે.” I : “અરે પણ મેઢેથી પ્રાર્થના બેલી જઈએ એથી શરીરનું અંગશે સાજું થઈ જાય છે * માત્ર મઢેથી બેલવાની આ વાત નથી. હૃદયથી ઈશ્વરને. ખરેખર શરણે જઈ પ્રાર્થના કરવાની છે. એની અચિંત્ય તાકાત છે, કેમકે ઈશ્વરની અચિંત્ય શક્તિ છે. એ એની ગેબી રીતે શરીરના અંગ પરજ શું, કિ તું હજારો માઈલ દૂરની ચીજ પર પણું. ચમત્કારિક અસર કરે છે. માટે હું તમને કહું છું કે તમે બીજા ઉપાયો : તેં લઈ લીધા ને? હવે હારીને તે બેઠા તો છે જ, તે બસ. હવે આ ઉપાય કરો જુઓ એ શે ચમત્કાર કરે છે. તે ?
આને મનમાં લાગ્યું કે હજાને અનુભવ કહે છે ત્યારે જરૂર કાંક ઈશ્વરીય તત્ત્વ જેવું હશે ખરૂં. તે લાવને હું પણું, પ્રગ કરૂં. આમે ય ડાકટરોએ હાથ તે ખંખેરી જ નાખ્યા છે. પછી આ કરવામાં શું જાય પેલાને કહ્યું, “સારૂં ત્યારે કરીશ.” , વિચિત્ર પ્રાર્થના -
કર્યો પ્રયોગ એણે, શ્રદ્ધાથી કર્યો, પણ જુએ એ પ્રાર્થનામાં કેવી વિચિત્ર રજુઆત કરે છે. દિલથી પ્રાર્થના કરતાં એ કહે છે -
એ પ્રભુ! હું તારે શરણે છું; તારે મારો પગ સાજે. કરી જ દેવે જોઈ એ. કેમકે જ્યારે હું મારા કારખાનામાં માટે બનાવી ઘરાકને આપું છું, ને તે લઈ જનાર ઘરાકને જો એમાં કેઇ.