________________
પરંતુ કર્મગ વિચિત્ર, તે વાત પણ નહિ થાય સમય એ પતિ રાજપુત થi કમી વિધવા બને છે.
પરણવું એટલે પ્રભુતામાં પગલાંt:
બસ, આટલા પ્રસંગમાં કાંઈ બહુ નવાઈ જેવું નથી. જગતમાં બનતું આવ્યું છે કે ઉંમર થાય એટલે લગ્નબંધને બંધાય. આજના યુગવાદી તે એને પ્રભુતામાં પગલાં માંડવાનું કહે છે ને ? પ્રભુતા એટલે પ્રભુત્વ, સ્વામિત્વ. કાના શાના પર પ્રભુતા? પત્ની પર તે પછી પત્નીએ પણ લગ્ન તે કર્યું એલૈ પ્રભુતામાં પગલા માંડયા તે એને શુ પતિ પર પ્રભુત્વ? વાતમાં કોઈ માલ નથી. પ્રભુતા તે હજી પોતાની ઈન્દ્રિય પર મેળવી હેય, પિતાના તીખા સ્વભાવ ઉપર, પિતાના મનની વૃત્તિઓ અને સ્વાત્માના વલણ પર પ્રાપ્ત કરી હોય, તે એ કલ્યાણ પ્રભુતા ગણાય. ખેર. - કમીને લગ્ન પછી તરત જ હૌધ આવે છે એ પણ જગતમાં કેટલીય વાર બનતી ઘટનાઓમાંની એક ઘટના, છે, એટલે એમાંય નવાઈ જેવું નથી. જીવ જેવા કાર્યનાં પાટલાં ઉપાડીને આ સંસાર નગરમાં પ્રવાસ કર્યા કરે છે, એ પ્રમાણે વસ્તુ બન્યા કરે છે, પછી ચાહ્ય પોતાની ધારણા હોય કે ન હોય. ચમરબંધી સમ્રાટ કે આજના વૈજ્ઞાનિક પણ કર્મના અકાઢ્ય હલ્લા સામે હાથ ખંખેરી નાખે છે. ત્યારે એવી અણધારી રાત ટના પર પેક મૂકવાની ચીજ નવી નથી. પણ હવે અહીં નવી જ વાત બની આવે છે એ વિચારણીય છે.