________________
''
* **
,
** :
'; ,
૧૮૨] છે. યોગ્યતાનું માપ પણ એના પરથી નીકળે છે. આપણામાં ક્ષુદ્રતા, સ્વાથ ધતા, નિભીક વિષયલંપટતા, કૃતજ્ઞતા વગેરે હાય તે ચેતી જવું પડે. ઝટ જાતને ધમી માની લેવાય નહિ. આ દેશે કાઢવા માટે ખાસ પ્રયત્ન કરે પડે પહેલ વહેલું મન કબૂલના થાય તે ય મન મારીને આ દોષને દાબવા ચીવટ ચેકસાઈ શખી અંતરમાં ઝઝુમવાનું, દેષના નિમિત્તથી આવું રહેવાનું. : બીજાની ભૂલ પર વૈરાગ્ય – : - રાજકુમાર એગ્ય છે, ગંભીર છે, વિવેકી છે, જિનશાસન પ્રત્યે કૃતજ્ઞભાવવાળે છે, તેથી બીજાને દોષને પેટમાં સમાવે છે, અને શાસન પ્રત્યે પાકી વફાદારી રાખી અસત્ નિમિત્તમાંથી ખસી જવાનું કરે છે. અરે! પિતે બીજાને પાપમાં નિમિત્ત ન બને એ માટે માત્ર ત્યાંથી ખસી જવાનું જ નહિ, કિન્તુ સંસારના સર્વસંગથી છૂટવાનું ધારી લે છે. રુમીની દયા ખાતાં વિચાર આવે છે કે “આણે બિચારીએ આ મારાં દુષ્ટ પાપી શરીરનાં રૂપના વિષય દર્શનથી એવા કમ ઉદીય કે એની આંખોમાં રાગાભિલાષ ફુરી આવ્યો. તે હવે હું આ રૂપાદિ વિષયે જ સર્વથા ત્યજી દઈ ચારિત્ર લઈ લઉં.'
*
*
*
*
*