________________
પ્રકરણ ૧૨ ]
[ ૧૫૯ એમાં નવાઈ નથી. એવા જીની તે આપણે, શુદ્ધ હૃદયને કાળું કર્યા વિના, શુદ્ધ દયા જ ખાવી રહી, આને પહેલે પ્રત્યક્ષ લાભ આ કે આપણું દિલ ફારૂં રહે, ચિત્ત શાંત સ્વસ્થ રહે, લેહી બળે નહિ, પણ વધે. દ્વેષથી લેહી બળે છે, દયાથી વધે છે.” પિતાને દેષ જોવાની કુશળતા –
હવે આગળ જુઓ. એ વળી ગજબ વિશેષ વાત છે. રુકૂમી ભુલે છે એમાં રાજકુમાર પોતાને દોષ જુએ છે કે “આ મારું રાગના યંત્રરૂપ પાપશરીર કેવું કે એ આ બિચારીને ભયંકર રાગ પૂરો પાડે છે ! ધિક્કાર પડે આ શરીરને !”
દષ્ટિ ક્યાં જાય છે ? કૃમી ભૂલી રહી છે તે એની પિતાની મેહનીય કર્મની પરિણતિને લીધે, પિતાની બિન-સાવ ધાનીના હિસાબે, છતાં આ રાજકુમાર દોષ દે છે પિતાનાં શરીરને!
સજજન માણસે સારી વાતમાં જશ બીજાને આપે છે, ને ખોટી વાતમાં દોષ પોતાના ઉપર લઈ લે છે.
એમાં ય વળી આ તે પોતાના પુણ્ય મળેલા રૂપાળા શરીરને
બળદેવ મુનિને નગરમાં પેસતા જોઈ કૂવાના કાંઠા પરની સ્ત્રી એમનાં રૂપ પર મુગ્ધ બનેલી; તે એ જોવાની લીન તામાં આંખ એમના તરફ ભૂલી પડી, દોરડાને ફાંસે ઘડાને બદલે બાજુમાં બેઠેલા પિતાના બચ્ચાને ગળામાં ઘાલવા જતી હતી. એ અનર્થ જોઈ મુનિએ એને રેકી, અને પિતાના રૂપને ધિકકાર આપતા મુનિ હવેથી ગામ-નગરમાં ગોચરી ન જવાને સંકલ્પ કરી જંગલમાં ચાલી ગયા. “રૂપનું