________________
w૪] સિકડાં ઈનામ દે છે.” આપત્તિ-સંપત્તિને કર્મના ચેખા વિપાક કે ખેઆમ જિનેક્ત જીવ-અજીવ આદિ પદાર્થ વ્યવસ્થાને જગતમાં ઘટાવ્યા કરે -એમ કરીને સેય જીવ-અજીવ તત્વમાં ઉદાસીનતા, હેય પાપ-આશ્રવ–બંધ તોમાં ત્યાજ્યતા, તથા ઉપાદેય પુણ્ય-સંવર–નિર્જરા–મેક્ષ તત્વોમાં આદરણીયતાની બુદ્ધિને ભરપૂર અભ્યાસ વારંવાર કરતે જ જાય, કરતે જ જાય. એટલે ચિત્ત હવે જીવાદિ પદાર્થોથી ભાવિત થતું જાય છે.
અહીં ધ્યાન રાખવાનું છે કે પૈસા ટકા-પરિવાર ખાનપાન આદિ સગવડ વગેરેને જગત જે રીતે નિહાળે છે અને નવાજે છે, શી રીતે ? આ જ રીતે કે “આ, બધા ખરી મજ મજાના સાધન છે, એવો ભાવ જાગે છે–એ રીતના ભાવથી નિહાળ્યા-નવાજવાનું નહિ કિન્તુ આ બધું મહાન આશ્રવ કે આશ્રવના સાધન રૂપ છે. આત્માને કર્મબંધનથી બાંધનારું છે, જેના પરિણામ દુઃખદ છે; ભવચક્રમાં બાંધી રાખવા રૂપ છે. એ રીતે નિહાળવા-નવાજવાનું થાય. એને અભ્યાસ કરતાં કરતાં એ દષ્ટિ રાખવાની અને એ રીતે અપનાવવાની ટેવ સિદ્ધ થાય ત્યારે કહેવાય કે આત્મા આશ્રવ પદાર્થને ભાવિત કરનારો બન્યો. એવું જીવ-અજીવ આદિ બધા ય પદાર્થમાં સમજવાનું. એના દર્શન-શ્રવણ-સ્મરણની પિતાના આત્મા પર તેવી તેવી અસર થાય.
રાજકુમાર એ રીતે જીવાદિ પદાર્થોને ભાવિત કરનારે બન્ય છે એટલે સામે રાજા રુકમી સ્ત્રી પોતાના પર મેહિત થઈ જાય. છે, એ પ્રસંગને જુઓ કેવી રીતે એ નિહાળ-નવાજે છે –