________________
૧૫]
[ રુમી
શું આટલા ઊંચા મનુષ્ય ભવમાંથી આ પરિણામ લઈને જવાનું? ખૂબી તે પાછી એ કે જ્યાં ત્યાં દષ્ટિ ફેકી દષ્ટિ બગાડીને મળવાનું કાંઈ નહિ. ઉલટું, હૃદયદાહ, નિસત્ત્વતા, તામસભાવ, લેકની દષ્ટિએ હલકાઈ, વગેરે પ્રત્યક્ષ નુકશાન વહરવાના થાય તે પછી આ શી લત? પરનું રૂપ ગમે, એટલે પછી ઘરનાં નહિ ગમે. વળી આ દૃષ્ટિચાર રૂપચાર માણસ મેલા વિકલ્પમાં ચઢી માનસિક અને આગળ વધીને કદાચ કાયિક દુરાચારમાં ય ફસવાને સંભવ. આ તે આ લેક અને પરલકનાં પરિણામની વાત થઈ, - હવે પરંપરાના પરિણામ જુઓ. દષ્ટિ બગાડવાને હરામચસ્કો લાગે એટલે પછી વારંવાર એ પાપ ચાલ્યું. એથી કાળી લેશ્યા, કૂડા અધ્યવસાય, વગેરે પિષાવાના. તે પણ પાછું દષ્ટિને વિષય ખસી જવા છતાં મનમાં એના વિચાર ચાલવાના. આ બધાથી આત્મામાં ઘેરા કુસંસ્કાર અને પાપના અનુબંધબીજ મજબૂત થાય છે. એને પટેલે માથે ઊંચકીને પરલક જવું પડે છે. ત્યાં પછી એ કુસંસ્કારે એ પાપાનુબંધ એને ભાવ ભજવે છે. તે એટલે સુધી કે અહીં દેખીતું પાપ તો એક દષ્ટિ બગાડવાનું જ કર્યું હતું, પરંતુ એની પાછળ જે કુડા અધ્યવસાયે અને મલિન વિચારણા કરી હતી એના કુસંસ્કારના ફળરૂપે પરભવે અનેકાનેક પાપ કૃત્યે ફૂટી નીકળે છે. ભવ દુર્ગતિને એટલે ત્યાં એ દુકૃત્યોનીકેઈ અરેરાટી કેઈઅકર્તવ્યબુદ્ધિ, કેઈ પશ્ચાત્તાપ વગેરે રહેતું નથી. તેથી ખુશમિશાલ હિસાબ વિનાનાં પાપાચરણ ચાલે છે. અને એ ચાલે પછી જંગી પાપકર્મોના બંધ, નવી દુર્ગતિનાં સર્જન, અને કાળે કરીને ફરી