________________
૧૩૮ ]
[ રુમી
મહાવીર, ' એવા અનન્ય અનુપમ અરિહંત-શરણુ સાથે સત્યાગ પૂર્ણાંક ચારિત્ર માર્ગે પ્રયાણુનું અલૌકિક શૂરાતન, આ બધું ફળ લક્ષમાં લે; અને એના પર દાનસુકૃત-દાનગુણુનું મહત્ત્વ વિચારા કે કેટલુ' દીધું ? અને કેટલા ઊંચા દાનગુણુ ?
•
આપણે ગમે તેવા ગુણિયલ છતાં બીજાના ગુણુ પર એવારી જવા માટે એ ગુણુની આગળ-પાછળના સચૈાગ, પરિસ્થિતિ, હૃદયના ભાવ વગેરે કેટલું ય જોવુ ોઈશે. આ શાલિભદ્રના દાનની વિચારણા કરી એના પરથી દાનક્રિયામાં શું શું જોઈએ એનુ માપ કાઢી શકાશે. જીએ મા તારવણી કે,
વિશિષ્ટ દાનધર્મ આરાધવામાં શાલિભદ્રનું દૃષ્ટાન્ત કંઇ કંઈ આવશ્યકતા ખતાવે છે,
(૧) મહા કષ્ટ મળેલી અને કદાચ પૂર્વે કદી નહિ યા કવચિત્ મળેલી વસ્તુનુ ખાસ કરીને દાન.
(૨) આપણા ઉપભાગની મઝાને પણ ધક્કો લગાડે એટલા પ્રમાણમાં દાન.
(૩) વિચાર કરી કરી, તાળી તેાળીને, ટૂકડે ટૂકડે નહિ, પણ એકી કલમે ઉત્સાહભેર દાન.
(૪) સામાને કરગરાવીને કે યાચના કર્યાં કરાવીને નહિ, પણ પાતે કરગરીને દાન.
(૫) દેતાં પહેલાં દાનની ઉત્કટ ઊછળતી હાંશ—અભિલાષા, દેતી વખતે અનહદ ઉછરંગ, અને દીધા ખાદ્ય એવી ભરપૂર અનુમાદના કે ખીજી સ્વાર્થીની ધનપ્રાપ્તિ વગેરે વાત-વસ્તુનાં મહત્ત્વ જ ભૂલાવી દે, મીઠાં સ્મરણુ જ દુખાવી દે.
(૬) દેવામાં કાઈ સારા દેખાવા—કરવાની કે યશ-સન્માનાદ્ધિની