________________
૧૩૨ ]
“પેલી શીતળ ઉપદેશની સમજ શે ઊભી રહે? હૃદ આ છે, એને મિટાવવા;
(૧) બહારના કચરા-ભૂંસાને અર્થાત્ દુન્યવી વાતવસ્તુને હવે પલાટાવ્યા કરવાનું રહેવા દો.
[ રુક્મી
(૨) હિતની વાતેાની વારંવાર ભાવના કરે.
બુરાઇએ અટકાવવાના અને સુધારો કરવાના નિર્ધાર કરી એ નિર્ધાર વારંવાર તાજો કરા અમલી કરે.
ખસ, ‘માનવહૃદય જેવા સુવણરસ મન્યેા છે તે એનાથી ઉત્તમ પ્રશસ્ય ભાવા રૂપી સેાનું અને તેટલું ઉત્પન્ન કરી દેવું છે,' આા નિર્ધાર કરો.
‘આવા માનવમનના ઉચ્ચ સાધનથી ગરિયા માલ નથી ખનાવવા,’ એના પાકા નિણ ય કરેા. પછી હિતાપદેશની અને શુભ ભાવોની વારંવાર ભાવના કરે, એને મગજમાં ખૂબ ખૂબ મમરાવ્યા કરે. એ ભાળ્યા કરશે! એટલે કુદરતી રીતે દુનિયાના કચરા-ભૂંસા
મગજમાં સતત ઘાલ્યા કરવાનુ એછુ થશે, ને ચીવટ રાખીને આછું કરવાનું પણ ખરૂ'. એ મનમાં ઊઠે કે એને રાકી રેકી પેલી શુભ ભાવનાના વિચાર શરૂ કરી દેવાને.
એક છ મહિના આટલું કરો ને, પછી જુએ કે જીવન આખું કેવુ' પલ્ટાઇ ગયુ હશે ! કેટલું ગજબ આત્મ-પરિવતન થયુ હશે ! બાકી આ જે કરવું નથી, તે તમારી ફરિયાદ ઠેઠ તમે જિંદગીના છેડા સુધી કર્યાં કરશેા, પણ કાંઈ ઠેકાણુ નહિ પડે, ને એવા ને એવા રહેશે.
રુમીની રાજસભામાં શાસ્ત્રની વાતેાની રસરેલ ચાલતી, તેથી દેશ પરદેશના માણસે આવી એ સાંભળતા, ને રુક્મીની ખ્યાતિ લઈ જઈ પ્રચારતા. એથી વળી બીજા કેટલાય નવા લેાકેા આવતા.