________________
૧૩૦ ]
- [ રુમી મેલા વિચારે, કાળી વેશ્યા, મલિન મને રથ અને હલકાં છે
માં જરાય ઉપગ ન થવા દઉં. તેમ જ આ હાથમાંથી જતાં પહેલાં એમાંથી સુવર્ણતુલ્ય એ મૈત્રી-ક્ષમાદિ ભાવે અને અહં. દૂભક્તિ મમત્વ-શ્રદ્ધા જોરદાર બનાવી લઉં.”
જે આ ખ્યાલ વારંવાર કરવામાં આવે તે જીવનના ઘણું પ્રસંગમાં બૂરાઈથી બચી જવાય. ધ્યાન રાખજો એકલી એક વારની આટલી સમજ માત્રથી કાર્યસિદ્ધિ નહિ થાય. એમાં તે ફરિયાદ જ ઊભી રહેવાની કે “અમે સમજીએ તે છીએ પરંતુ માળું અવસરે કેમ ભૂલી જવાય છે? ને કેમ બુરાઈમાં પડી જવાય છે?
વ્યાખ્યાને સારાં સાંભળવા છતાં આ ફરિયાદ કરે જ છે ને? પરંતુ દર્દ કયાં છે, કયું છે, એને વિચાર કરે છે? ના, નહિતર તે ક્યારનું ય એ શોધી કાઢી એને દૂર કરવાનું મન કર્યું હોત.
જે દર્દની પીડા-નુકશાનીને હેયે કકળાટ નહિ, એ શેધવા–મિટાવવાના ભગીરથ પ્રયત્ન શાના થાય ? “મને જાણેલી સારી વસ્તુ અવસરે કેમ ઉપગમાં નથી આવતી ? ને નથી આવતી બૂરા-મેલા ગંદા ભાવે કેવી ભની પરંપરા બગાડી નાખે? દુર્ગતિના કેવા દારુણ ભવમાં ગબડયા કરવાનું ઊભું કરી દે ? એવા બૂરા–મેલા-ગંદા ભાવ હૈયે કેમ ઊડ્યા કરે છે? આને ફડફડાટ નથી, કાળે કકળાટ નથી, પછી દર્દી શધવાનો અને મિટાવવાનું ભગીરથ પ્રયત્ન શાને થાય ? ત્યારે શું એમ માને છે કે જીવને માટે કામ-ક્રોધ, મદ-ઈષ્ય, વગેરે બૂરા ભાવથી કાંઈ ભવાની પરંપરા નથી બગડતી? દુર્ગતિનું