________________
પ્રકરણ ૮]
[ ૧૨૭ મન પરનાં કાયા માયાથી ચિંતા વિચારણાના ભાર અને ખેંચાણ કયાંથી એાછા થવાના હતા? બંને જરૂરી છે, આનાં ખેંચાણ આની ગડમથલ ઓછી કરે અને ધર્મતત્ત્વની જિજ્ઞાસા ખૂબ ખૂબ જગાવે.
કાળબળ ઓળખે. આજને કાળ કાયા-માયાની ધૂમ વાતથી સળગી ઉઠે છે. એમાં આ સાવધાની-જાગૃતિ ન ઉભી કરી તે એ વાતમાં બળી સાફ થઈ જવાશે !
કુમીની રાજ સભામાં શાસ્ત્રની વાત -
પૂર્વના કાળે આટલી બધી જડની વાતે નહોતી, તેથી રાજસભાઓમાં પણ શાસ્ત્રોની વાત ચાલતી, તત્ત્વની વિચારણાઓ થતી. રાજા રુકમીની સભા પણ એમાં ઝીલી રહે છે. એ સાંભળવા દેશ દેશાવરથી માણસે આવે છે. જેગી, તપસી, સંન્યાસીઓ આવે છે. શાસ્ત્ર-ચર્ચાઓ સાંભળવા સાથે રમીના બ્રહ્મચર્ય અને ધર્મરંગની સુવાસ લઈ જાય છે. એથી દેશદેશાવરમાં એની ખ્યાતિ પ્રસરતી જાય છે. લેકે વાત કરે છે, “રાજા રુમીને હામ-દામ-ઠામ બધું છતાં, સંપત્તિ-સત્તા-સન્માન બધું છતાં, કેવું એનું નિર્મળ બ્રહ્મચર્ય! કેટલી પવિત્ર બાઈ? ભાઈ ! એને જ પ્રભાવ છે કે આજે એના રાજ્યની જાહોજલાલી છે, પ્રજા સર્વ વાતે સુખી છે, દુશ્મન રાજા કોઈ રહ્યા નથી...” વગેરે વગેરે.
લોકોની વાત શી ખેટી છે? ઊંચી સત્તા, ઊંચા સન્માન અને ભર્યા શૈભવ પાસે છતાં વ્રત-તપસ્યા, અને ધર્મસાધના ઉપરાંત બ્રહ્મચર્યનું પાલન કરવા એ કેટલી બધી જાગૃતિ, સમજ