________________
૧૧૨]
[ રુકમી છે. માટે એ રીતે સાધના મા.
મંત્રીઓ રાજપુત્રી રુકુમીને બ્રહ્મચર્યાદિમાં આ જોઈ રહ્યા છે, એટલે એ કહે છે “આપના બ્રહ્મચર્ય પરાક્રમે રાજ્ય સુત્રવસ્થિત ચાલશે. માટે જરૂર રાજયગાદી સ્વકારી લે. એવી અમારી નમ્ર આગ્રહભરી વિનંતિ છે.'
કમીની તાત્ત્વિક વિચારસરણી -
રુમી જુએ છે કે “મારે મારી ધર્મ-સાધનાઓમાં આ રાજાપણાની જવાબદારી અને મહામૈભવ સત્તાસન્માન એ દખલરૂપ છે,
આ ઠકુરાઈ તે માત્ર એક ભવની લીલા; પણ પછી આગળ પદ્ભવે ઘેર અધારું !
ત્યારે સ્વસ્થ ચિત્તની નિષ્કામ ધર્મસાધના તે અહીં પણ બાદશાહી આંતરિક સુખ દેખાડે અને ભવભવને ઉજાળનારી થાય.
જીવને ખાવું પીવું પરિમિત, બાકી મોટા સત્તાવૈભવ તે કેવળ માનસિક અહંકારને પોષનારા જ બને છે કે હું રાજા! હું મેટો શ્રીમંત : રાત ને દિવસ ચિંતામાં બળવાનું. એનાથી ભવ-ભવના મુસાફર જીવને શું વિશેષ? શા સારૂ મારે આ આપદા વહેરવી ?
જુઓ એની તાત્ત્વિક વિચારસરણી.
મહાન આત્માઓ પ્રલોભનને અવસર આવ્યે સજાગ થઈ જાય છે, ને તત્ત્વદષ્ટિથી વિચાર કરે છે.'
સ્થલભદ્રજીને કેશા વેશ્યાને ત્યાંથી તેડાવી રાજા નંદ મંત્રીમદ્રા ધરે છે, કહે છે “ આ મારી ગંભીર ભૂલ કે મેં