________________
૧૦૮]
[ રુક્મી
ખરેખર તેા સાપ મૂકેલા છે; પણ હાથમાં ફૂલહાર જ બહાર આવે છે! શ્રીપાલ–મયણાને અરિહંતનાં અત્ય`ત ભાવભર્યાં દશ નચૈત્યવંદને પ્રભુના અંગ પરથી હાર અને શ્રીફળ હાથમાં આવી પડે છે !
દમયંતીને જગલમાં નળરાજા છેડી ગયા પછી અજગર, ચાર વગેરેના ભય આવે છે, પણ નવકારના સ્મરણે એ આપત્તિ ટળી જાય છે. સાત વરસ ગુફામાં એણે શાંતિનાથ પ્રભુની ભક્તિ કરી ત્યાં પ્રસંગ આવતાં અદ્-ભક્તિના પ્રભાવે એ મૂશળધાર વરસાદને અમુક કુંડાળા પર પડતા અટકાવી તાપસાનું રક્ષણ કરે છે.
કચ્છી શ્રાવકના શુદ્ધ નવસ્મરણના પાઠે સમુદ્રનુ તાફાન મિઢાવ્યુ અને સ્ટીમર સ્વસ્થ થઈ !
એમ ત્યાગ વગેરેમાં જુઓ,—
‘શ્રાદ્ધવિધિ’માં આવે છે કે ભિખારીને રાજ એક જ ધાન્ય એક જ શાક, એક જ વિગઈ, ઉપરાંતના બાકીના ત્યાગના પ્રભાવે રાગ નષ્ટ, દરિદ્રતા નષ્ટ, મહા શ્રીમંતાઈ અને પરભ ખાર વરસની દુકાળીના ગ્રહાને ફેડી નાખવાનું અને છે ! શ્રીપાત્ર આંબેલના પ્રભાવે કાઢ ફાગ મટી જાય છે ! અને સ'પત્તિ આવી મળે છે.
દ્વારિકામાં બાર વરસ તપસ્યાદિ ચાલ્યું, તેા દ્વૈપાયન તાપસદેત્ર દ્વારિકાને આંટા મારતા રહ્યો પણ ખાળી શકયા નહિ. પછી લેાક ભુલાવામાં પડયું કે હવે તેા દેવ જતા રહ્યો લાગે છે, એમ કરીને રંગરાગમાં લાકા પડયા તા દેવતાએ આગ લગાવી.