________________
પ્રકરણ ૭ ]
[ ૧૦૩
રુકૂમી, મંત્રીએ રાજ્ય ધરે છે, આગ્રહ કરે છે, છતાં લલચાતી નથી દીઘ કાળ, રઆદર સાથે અને વિધિસર એવું જૈન ધર્મનુ પાલન કર્યું છે કે એમાંથી જામેલા ધર ગ
૧
આગળ એને રાજ્યસ ́પત્તિ તુચ્છ લાગે છે.
આત્મા પર ધર્ગ ચડાવવા માટે
આ જરૂરી છે કેઃ— (૧) ધર્મનું દીકાળ સેવન કરતા રહેવુ' જોઇએ. અલ્પ કાળ સેવન કરીએ અને આપણે માનીએ કે ધર્મના ર’ગ ચડી જાય'-એ ભરેાસેા રાખવા ખાટા છે. એનુ કારણ એ છે કે આત્મ પર પાપસ્થાનકાના રગ અસ્થિમજ્જાને લાગ્યા છે. રગરગ અને રામરામમાં લાગી ગયા છે. દા. જરાક-શે સ્વા સાધવામાં આરંભ સમારંભથી સૂક્ષ્મ જીવાની હિંસા થશે' એના વિચારે ય નથી આવતા; પછી અરેકારે તેા શાના હાય ? એવા હિંસા-પાપસ્થાનકના રસ રંગ આત્મામાં પાકા લાગી ગયા છે. એવુ' બીજા પાપસ્થાનકે અંગે. આ હિ'સાદિ–ક્રોધાદિ-રાગાિ પાપસ્થાનકના રંગ ઉતારી અહિંસાદિ, ક્ષમાદિ અને વિરાગાદિ ધર્મના જો રંગ ચડાવત્રા હાય, તેા કેટલાય લાંખા કાળ સુધી એ અહિંસાદ્ઘિની પ્રવૃત્તિઓ કરતા રહેવુ પડે. ત્યારે એ અહિં સાહિની સાથે કઈંક સગાઈ થાય, હૈયે એના રંગ ચડે, પછી એને કઈક સહજ જાગવાનુ... અને. વિદ્યાભ્યાસમાં શુ થાય છે? લાંબો ટાઈમ એની પ્રવૃત્તિ કરતાં કરતાં વિદ્યાના રંગ ચડે છે, કળા-કસબના ઉદ્યોગ લાંખો સમય કરવાથી એના રસ જાગે છે. ઉદ્યોગથી રસ વધે. એવું ધ રંગ ચડાવવામાં,
(૨) એ પણ ધ પ્રવૃત્તિએ ખૂબ-આદર-સત્કાર-બહુમાન સાથે સેવાય, ત્યારે ધર્મના રંગ ચડે. નહિંતર તા દીર્ઘ કાળ