________________
પ્રકરણ ૬]
[૧
માટે દયાની પહેલી જરૂર છે. કેમકે કક્ષા વધારવા ભવાઢ ગયાને સ'સાર પર ખેદ ઊભા કરવા પડે; અને તે, સ`સારની જીવિહ સામયતા જોઈ જીવદયાના પરિણામથી એવા ઘેાર સ`સાર ઉપરથી મહુમાન ઊઠી ગયે ઊભા થાય. તાપ, આત્માની ઉન્નતિનુ' પહેલું પગથિયું યા છે.
?
(૪, હું સગુણા ! ત્રાના પણ એક ઉદ્દેશ યા છે. પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતામાં પહેલુ. મહાવ્રત અહિંસા, એની રક્ષા અર્થે ખાકીના ચાર મહાવ્રત છે. પહેલુ હોય તે જ ખાકીના ચાર રહે. જો એના બદલે જીવહિંસામાં જ મઙ્ગલતા છે,હિંસાના અરેકારા નથી, તેા બીજા’ વ્રત શાના ? સત્ય ખેલે છે પણ એથી જો એ જીવહિંસાના પ્રેરક અને છે તે તે સત્ય સત્ય નથી. આમ અર્હિંસા સા મુખ્ય બની. હવે આ અહિંસા લાવવા માટે એ જીવેા પર કરુણાભાવ-આર્દ્રતા જોઈ એ જીવાને દુઃખ પડે એ જોઈ હૃદય પીગળતું નહાય છતાં અહિંસા પાળતા ઢાય પરંતુ તે ‘એમની હિંસાથી મને પાપ લાગે ને દુઃખ આવે ! માટે Rsિ'સા ન કરૂ',' એમ કરી અહિંસા પાળતા હાય; એ અહી' નિષ્પ્રાણ અહિંસા થાય. એથી શું?
અહિ’સા તે વેાના પ્રાણનું સન્માન,પ્રાણની કદર,પ્રાણની વિશેષ પસંદગીમાંથી ઊઠવી જોઇએ. જીવમાત્રની મૂળભૂત સુખેચ્છા અને દુઃખ-દ્વેષને લક્ષમાં રાખીને એ પાળવી જોઇએ. જીવાને દુઃખ બિલકુલ ગમતું નથી એ મૂળ વસ્તુ લક્ષમાં આવે તેા સહેજે દુઃખથી પીડાતા જીવો પર દયા ઊભરાય, એને દુઃખ દેવાનુ ગમે નહિ, પેાતાનુ' ચાલે તે એમને પેાતાના નિમિત્તે લેશ પણ દુઃખ ન થાય એવુ મહા અહિંસક