SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ રૌદ્રધ્યાનમાં કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ અત્યંત સ’કલિષ્ટ પરિણામવાળી હોય છે. પાંચમા દેશિવરતિ ગુણસ્થાન સુધી ચારે પ્રકારનું રૌદ્રધ્યાન હોય છે. રૌદ્રધ્યાન પ્રાંતે નરકગતિના દુઃખોને આપનારૂં હોવાથી મનુષ્યોએ તેના ચારે પ્રકારનો અવશ્ય ત્યાગ કરવો. ૧૦
SR No.023022
Book TitleManglacharan
Original Sutra AuthorN/A
AuthorBhuvanvijay
PublisherJain Shwetambar Murtipujak Tapagaccha Sangh
Publication Year1976
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy