________________
રૂચિવાળા આત્માએ પેાતાની તે રૂચિના આગ્રહ છેાડી નહિ શકતા હૈાવાથી ઉત્તમ રૂચિવાળા આત્માએ પ્રત્યે તેમના વિરોધ ચાલુ હાય છે.
જ્યાં સુધી એ વિરુદ્ધ પ્રકારની રૂચિ રહેવાની, ત્યાં સુધી એ વિરેાધ પણ કાયમ રહેવાને, એ વિરાધને જેઆ ટાળવા ઈચ્છતા હોય, તેમણે રૂચિના ભેદ ટાળવાની પ્રથમ આવશ્યકતા છે. રૂચિના ભેદ ટાળવામાં પણ સમ્યક્ શ્રદ્ધા પાયાના ભાગ ભજવે છે. જ્યારે શ્રદ્ધા રહિત જ્ઞાન તેમાં અંતર વધારનારૂ નીવડે છે.
સ્વા માટે નહિ, પણ ઉત્તમ આચાર, ઉત્તમ વિચાર અને ઉત્તમ વ્યવહાર માટે પણ રૂચિની ભિન્નતા અનુસાર જાતિ આદિસ્થૂલ ભેટ્ઠા પણ આવશ્યક છે. એ ભેદોને નિર્મૂળ કરવાની વૃત્તિ, તેમાં જ જન્મે છે કે જે ઈરાદાપૂર્વક અગર તે અજ્ઞાનથી ઉત્તમતા અને અધમતાના ભેદ ટાળી નાખવા માગતા હાય છે.
સર્વ જગતને ઉત્તમ બનાવી દેવાની ભાવના એ અવશ્ય ઉત્તમ કરણી હાવા છતાં, પણ જ્યાં સુધી સકળ જગત ઉત્તમ બન્યું નથી, ત્યાં સુધી સઘળા પ્રકારના ઉત્તમ વ્યવહારાના વિલાપ કરવા તૈયાર થવું એ મૂર્ખતા છે,
સ્વાર્થ માટે જાતિ પાતિના ભેદ નભાવી રહ્યા હાય તેવા પણુ આ જગતમાં ન જ હાય એમ નહિ, પણ તેવાઓના કારણે ઉત્તમ આચાર-વિચારાની રક્ષા માટે
પર ]
જૈન તત્ત્વ રહસ્ય