________________
જ્ઞાનનું મૂળ જે શ્રદ્ધા છે, તે સમ્યગ્ જ્ઞાનનુ મૂળ છે. નહિ કે વિપરીત કે અયથા જ્ઞાનનું મૂળ.
એજ રીતે શ્રદ્ધાનું મૂળ જે જ્ઞાન છે, તે પરનુ સમ્યગ્ જ્ઞાન, નહિ કે સ્વનું અને સ્વનું માનીએ તે પણ, તે સમ્યગ્ જ્ઞાન પહેલાનું મંદ મિથ્યાત્વવાળું અય. થાય જ્ઞાન પણ સમ્યગ્ જ્ઞાનનું કારણ બની શકે છે. તેમાં હેતુ કેાઈ પણ હાય, તા તે મિથ્યાત્વની મંઢ દશામાં વતા આગ્રહના અભાવ છે.
મતલબ કે નિરાગ્રહી અને મધ્યસ્થ દૃષ્ટિ આત્મા, મિથ્યાત્વવાળી દશામાં પણ સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિના અધિકારી બની શકે છે.
અથવા નિશ્ચય નયની દૃષ્ટિએ જ્ઞાન અને શ્રદ્ધા. ઉભયની ઉત્પત્તિ એક જ કાળે થાય છે, તેથી તે એમાં કાર્ય-કારણભાવ નથી, એમ માનવામાં પણ કાઈ હરકત નથી.
જ્ઞાન અને શ્રદ્ધાના પરસ્પરના કાર્ય-કારણભાવ માનવામાં આવે છે, તે કેવળ વ્યવહાર નયની દૃષ્ટિથી અને માની પ્રાપ્તિ, ટકાવ, વૃદ્ધિ માટેના સાધનામાં એ પણ મુખ્ય એક સાધન હાવાથી માનવામાં આવે છે.. આમ વ્યવહાર દૃષ્ટિને પણ મુખ્ય માન્યા સિવાય ચાલી શકે તેમ નથી.
આ રીતે જોતાં-વિચારતાં શ્રદ્ધા એજ જ્ઞાનના એક પરમ ઉપાય હેાવાથી, એ શ્રદ્ધા વિપરીત ન બની જાય,
૪૮ ]
જૈન તત્ત્વ રહસ્ય