________________
AKARAKAKAKAKAKAKA YYYYYYYYYYYYYYYYYY) FIRSHIP
YYYYY
લેખે હતા, તેને પણ સંકલિત કર્યા અને સુંદર ગોઠવણ છે પૂર્વક સંપાદન કર્યું.
આ પહેલા પણ પ. પૂજ્ય પુન્ય વિજયજી મહારાજ લે ખત પારમાર્થિક લેખ સંગ્રહની સુધારેલી આવૃત્તિ ને . જૈન તવ વિચારના નામે પ્રકાશિત કરેલ છે.
&&ાકાર
આ તત્વથી ભરપૂર એવા “ જેન તત્વ રહસ્ય 2 - પુસ્તકમાં શું છે? તે તો પૂજ્યશ્રીના હસ્તે લખાયેલ હૃદય
પશી લેખો જ કહેશે. આપણે તો આ લેખ દ્વારા હિત શિક્ષા પામી જીવનમાં આત્મસાત કરી, આત્મ-કલ્યાણ કરીએ.
:APEX &KksxkAekakAr
---કાકા કકકકકકકકકકકIAAAAAA
સેવક પ્રેમજી વેરશી
III-FI cle&&
A LILLLLLLLLLLLLLLLLLL
Ed સવિ જીવ કરૂં શાસન રશી છે.
પરમપૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રીએ મૈયાદિ ભાવનાઓ ઉપર તથા સર્વજીવ હિતાશય ઉપર આપેલી ખુબ જ માર્મિક તથા સચોટ વાંચનાઓનો સંગ્રહ.
પરમાત્માએ સવિ છવ કરૂં શાસન રશીની ભાવના ભાવીને તીર્થકર નામ નિકાચિત કર્યું. તે ભાવનામાં એવો કે પ્રભાવ હતો કે જે તીર્થંકર નામ કર્મ બંધાવી ગયું.
તો એ ભાવભાવનાઓનું સૂક્ષ્મ ચિંતન કરવું જ હેય તો ચાલો “સવિ છવ કરૂં શાસન રશી” પુસ્તક મંગાવીને ચિંતનનાં ઊંડાણમાં આત્માને ઓતપ્રોત કરીએ.
AિAAA
IRAKARARARARTRARARARIR
F
EEY'S EXIFYIFTY'