________________
શાસ્ત્રકારાની દૃષ્ટિ, દરિદ્રતાના કાને જુદી જ રીતે જુએ છે. અને તે રીત એ છે કે-આ જગતમાં મનુષ્યાને એકલી ધનની દરિદ્રતા જ પીડી રહી છે એવુ નથી; પણ રૂપની, બળની, કુળની, આરેાગ્યની, યશની-આયુષ્યની બુદ્ધિની, વિવેકની, વિચારની, આચારની અને ધર્માંનીએમ અનેક પ્રકારની ઘેરી વળેલી છે.
એમાં એકલી ધનની દરિદ્રતા વચ્ચે ભીસાતા માનવી. જ્યારે એક ધનની જ દરિદ્રતાના જ આટલા માટા અને ખાટા સદંતાપ ધારણ કરે છે ત્યારે તે ખરેખર કેાઈ એક માટા મેાહુને આધીન થઇને વતી રહેલા છે. એવુ· સ્પષ્ટ થાય છે.
કેવળ ધનના જ માહ એ ખાટા માહ છે. ધન જેમ ધર્મ ઉપયેાગી છે, તેમ આરેાગ્ય કે આયુષ્ય શું ઉપયાગી. નથી? બલ્કે ધન કરતાં આરાગ્ય અને આરામ્ય કરતાં આયુષ્ય કાટિ ગણુ વધારે કિંમતી છે. છતાં ધનની રિદ્વતા જ દરિદ્રતા ગણાય, પણ આરેાગ્ય કે આયુષ્યની દરિદ્રતા ન ગણાય તેનું શું કારણ ?
એથી આગળ વધીને દેહના આરેાગ્ય કે આયુષ્ય કરતાં પણ વધારે કિંમત આત્માના જ્ઞાન—વિવેકની છે, વિચાર અને વર્તનની છે, તેની તંગીના માણસને ખટકે. તા શું, પણ વિચાર સુદ્ધાં નથી.
ધનથી માલેતુજાર અન્યા, કાયાથી પુષ્ટ થયેા કે આયુષ્યથી માટા થયા, તેટલા માત્રથી માણસ સુખી બન્યા એમ માની લેવામાં સાચી સમજના સત્તુતર અભાવ છે.
૨૦ ]
જૈન તત્ત્વ રહસ્ય