________________
માટે કર્મ દ્વારા નરક નિગેાદમાં તાપ આપે છે. એ તાપથી એનામાં શુદ્ધિ આવે છે, એશુદ્ધિ ફરી એને ઊંચે લઈ જાય છે.
તીર્થંકર પરમાત્મા ધર્મ મહાસત્તામય હાવાથી એમની આજ્ઞા પાળનારને આખી ધમ સત્તાનુ બળ મળે છે.
પ્રશ્ન - તે શું ચારી કરવા જનાર ચાર પણ એમની ઉપાસના અને નામ સ્મરણ કરે તે એના કાર્યમાં સહાય આપે ?
ઉત્તર ઃ- ના, ચારને ચારી કરવામાં સહાય ન મળે. એમની પાસેથી સારા કામમાં જ મદદ મળે. અહી' લેાકમાં પણ શું જોવાય છે!
સરકાર ચારની સામે રક્ષણમાં મદદ કરે છે. પ ચારી કરનારને મદદ નથી જ કરતી, તેમ ધમ મહાસત્તા જીવને ઉત્ક્રાન્તિ તરફ લઈ જવાના જ પ્રયત્ન કરે છે. તેથી તેના પ્રતિનિધિ સ્વરૂપ શ્રી તીથ કર દેવા પણ જીવાને શુદ્ધિકરણમાં સહાય કરે છે, મેહની સામે રક્ષણ આપે છે. માહની વૃદ્ધિમાં નહિ જ.
ધર્મ મહાસત્તા અને શ્રી તીર્થંકર પરમાત્મા એટલા બધા એકાકાર થઈ ગયા છે, કે એમને કાંય જુદા ન પાડી શકાય. માટે જ જીવના શુદ્ધિકરણનુ` કા` કરી રહેલ ધર્મ મહાસત્તાના પ્રતિનિધિ તીર્થંકર પરમાત્મા પાસેથી અશુદ્ધિકરણના કાર્યમાં જરાય સહાય ન મળે. જૈન તત્ત્વ રહસ્ય [ ૧૫