________________
શ્રી તીર્થંકર દેવા એ ધમ મહાસત્તા સાથે એકા--- કાર બની ગયા છે. ધમ મહાસત્તાનું જે લક્ષ્ય છે. એજ શ્રી તીર્થંકર પરમાત્માનું ધ્યેય છે. એ રીતે શ્રી તીર્થંકર દેવા ધર્મ મહાસત્તા સાથે એકાકાર બની ગયા છે.
શ્રી જિનેશ્વર પરમાત્મા એ ધમ મહાસત્તા સાથે તન્મય થયેલા છે. ધમ મહાસત્તાએ પેાતાના નિયમા કાયદાએ જાહેર કરવાના હાય છે, પણ તે કરે કાના દ્વારા ? કારણ કે સત્તા તેા મુંગી છે, માટે શ્રી જિનેશ્વર પરમાત્માને પેાતાના પ્રતિનિધિ પદે સ્થાપીને તેમના દ્વારા પેાતાના નિયમે અને પેાતાનુ શાસન, જગતના જીવાની . જાણુ માટે જાહેર કરે છે.
જેમ ધર્મ મહાસત્તા જીવાની ઉત્ક્રાન્તિ માટે સતત પ્રયત્નશીલ છે, તેમ શ્રી તીર્થંકર પરમાત્માએની અન ત કરૂણા પણુ જગતના સમસ્ત જીવાના ઉત્કૃષ્ટ હિત માટે સતત સક્રિય છે. આ ભાવના એટલે ‘સવી જીવ કર્ શાસનરસી.’
આ ઉત્કટ ભાવના એમ કહે છે કે–સર્વ જીવા સુખી થાએ, એટલુ જ નહિ પણ સુખનાં સાધન પામેા, સુખના ઉપાય મેળવા. આગળ વધીને એમ કહે છે કે બધા જીવાને શાશ્વત સુખના સાધના હું મેળવી આપું, બધાને ધમ મહાસત્તાના શાસનથી પરિચિત કરૂ', એ શાસન પ્રત્યે રાગવાળા બનાવુ, વિશ્વના સનાતન શાસનના જૈન તત્ત્વ રહસ્ય
[ ૧૩: