________________
એના જીવનમાંથી કાયમને માટે વિદાય થઈ જાય છે. દુઃખ મુશ્કેલી કઈ જ એને સ્પર્શતું નથી.
આ શ્રદ્ધાનું બળ પ્રાપ્ત થયા પછી તે અજેય બની • જાય છે. ધર્મની પેગ ક્ષેયંકર શક્તિને પોતે અનુભવ
કરી રહ્યો હોવાથી સર્વની સાથે પ્રેમ ભર્યો વર્તાવ કરતે આ રહી સર્વ પરિસ્થિતિમાં તે આનંદમગ્ન રહે છે.
લોકેત્તર ધર્મનું તાત્કાલિક ફળ વિન નાશ અને ‘ચિત્ત ધૈર્યની વૃદ્ધિરૂપ મંગળના છે અને તેનું અપર - ફળ મોક્ષ પ્રાપ્તિ છે.
*
*
nિ
)
::
:
..
૨૩૬ ].
જેન તત્વ રહસ્ય