________________
વિજય મેળવી આત્માના અમરપણાના પરિપૂર્ણ ઉઘાડ કર્યો છે. સેવા માટે સંસારના કહેવાતા દુઃખા સામે અડગ રહીને શાશ્વત સુખ મેળવ્યું છે. પ્રાણી માત્ર સાચું સુખ મેળવા એવી ઉત્કૃષ્ટ ભાવનાથી જ સાચા, શાશ્વત સુખને માર્ગ બતાવી, સ`સારની અપૂર્વ-અનુરૂપ સેવા કરી.
આવી રીતે પ્રભુજી પ્રાણી માત્રને સાચુ* સુખ આપીને અને પ્રાણી માત્રની લેાકેાત્તર સેવા કરીને શ્રેષ્ઠતમ સેવક મનવાનું શીખવી ગયા છે.
દીન, દુ:ખી અનાથ જનાની દયાથી સારવાર કરનાર કોઈ ને કાઈ નીકળી આવે છે, પણ મિથ્યાભિમાની, માયાવી, લેાભી, ક્રોધી અને અનેક પ્રકારના અપરાધા કરનારની તા કાઈ પણ સેવા કરતું નથી. એવા માનવ, પ્રાણીઓ ઉપર તેા બધાય દુર્ભાવ શત્રુતા રાખે છે.
વાઘ તથા સિ'હુ જેવા ઘાતકી પશુઓ, સાપ તથા વીછી જેવા ઝેરી જંતુએ અને અત્યંત નિર્દય ક્રૂર, ઘાતકી માણસોને સહાય કરનારા સંસારમાંથી કેટલા નીકળશે !
પરમ વાત્સલ્યવંત પ્રભુજીએ આવા જીવાની પણ. અપૂર્ણાં–લેાકેાત્તર સેવા કરી છે. ગૌશાળામાં, ગાવાળીએ, શૂલપાણિ, સંગમ, ચંડ કાશીયા અને તેમના જેવી જ પ્રવૃત્તિ અને પ્રકૃતિવાળા ખીજા પણ ઘણા જીવાની સહ સેવા કરીને પ્રભુજીએ જગતને સેવા કરતાં શીખવાડચુ' છે. કાઈ રસ્તામાં ચાલ્યા જતા હૈાય, કાઈ વ્યાધિથી
d
૨૨૮ ]
જૈન તત્ત્વ રહસ્ય