________________
બીજાને સેવા કરવાથી મળતાં માન, પ્રતિષ્ઠા, આદર તથા અથ આદિની તૃષ્ણાએ પાષાતી જોઇને સેવાના ક્ષેત્રમાં દાખલ થાય છે, પણ તેમનામાં સાચી સેવા કરવાની ચેાગ્યતા ન હેાવાથી, પરિણામે અન્યનું હિત કરી શકતા નથી.
જ્યારે સાચા એક પણ્ સેવક હાય, તેા જગતના ઉદ્ધાર કરી શકે છે પણ તુચ્છ વાસનાઓથી પ્રેરાઈને સ્વામી બનવાની સ્પૃહાથી બનેલા હજારા સેવકા હાય, છતાં પણ દુનિયા રીખાય છે, પીડાય છે અને દુઃખના દાવાનળમાંથી નીકળી, શાન્તિ મેળવી શકાતી નથી.
દુનિયાના મેટા ભાગના માણસે આવા સેવકાના વિશ્વાસે ઢારાય છે. અને પેાતાની પ્રિય વસ્તુએ તેમને અર્પણ કરે છે, છતાં પરિણામે સ્વામી બનવાની તેમની નીતી જોઇને પસ્તાય છે.
લૌકિક અને લેાકેાત્તર એમ બે પ્રકારની સેવા છે. તેમાં લૌકિક સેવા એટલે આપત્તિ-વિપત્તિમાં સપડાયેલા અથવા તેા કોઈ પ્રકારના પ્રતિકૂળ સયાગના કારણે દુઃખ ભાગવતા પ્રાણીઓને સુખી કરવા તન-મન ધનથી નિઃસ્વાર્થ પણે પ્રયત્ન કરવા.
લેાકેાત્તર સેવા એટલે અનાથ જીવાને સુખે જીવવા ઢવા માટે માજશાખ છેાડી દેવા, જેમાં અનેક જીવાના વિનાશ થતા હાય, એવા પાંચ ઇન્દ્રિયાના વિષચેાથી વિરામ પામવુ', અલપ અપરાધે
જીવવુ
૨૨૬ ]
જૈન તત્ત્વ રહસ્ય