________________
વિલય પામી જશે. તત્ત્વ જ્ઞાનના વિષયમાં આવી કે બ્રમણા યા અસદુ વિચારણું ક્યારેક થઈ જાય છે, પણ સુગુરૂ યા સત્ શાસ્ત્રના અવલંબન દ્વારા તેને નિવારી. શકાય છે.
પ્રશ્ન:- “અચરે અચરે રામ, જેવું આપને નથી . લાગતું?”
ઉત્તર – આ પ્રશ્નને કેટલેક ઉત્તર ઉપરના લખાણમાં આવી જાય છે. શેષ ખુલાસારૂપે જણાવવાનું કે“અચરે અચરે રામ' બોલનાર પોપટ, એજ કારણે અન્ય પક્ષીઓ કરતાં ઊંચો ગણાય છે.
અને બીજી બાજુએ વિચાર કરતાં, એ ક્રિયા કરનારાઓમાં પણ આજે ઘણા સાધુ, ઘણુ સાધ્વી, ઘણું શ્રાવક અને ઘણું શ્રાવિકાઓ એવા નીકળશે, કે જેઓ શુક-પાઠ નથી કરતાં, પણ એ ક્રિયા કરતી વખતે આત્મિક આનંદ અને જ્ઞાનીઓની આજ્ઞાનું પાલન કર્યાને સંતોષ અનુભવે છે. તથા શ્રી તીર્થકર ભગવતે, સંત.. પુરુષો અને મહાસતીઓના નામ સ્મરણાદિ વડે પિતાના જન્મને ધન્ય અને કૃતાર્થ અનુભવે છે. કારણ કે એ ક્રિયાએના સૂત્રેની પાછળ પૂર્વાચાર્યોએ ઘણું ઉપકારક સાહિત્ય, વિસ્તાર્યું છે. તેથી તેનું પદ્ધતિસરનું જ્ઞાન પણ સમાજમાં ફેલાતું જ રહે છે.
જો કે આજે અન્ય ક્ષેત્રોમાં વિદ્યાનો વિકાસ તથા ભાષાજ્ઞાનને પ્રચાર જેટલા પ્રમાણમાં વધી રહ્યો છે, તેટલો
જૈન તત્વ રહસ્ય
[ ૨૨૧.