________________
વિનય
વિનય આત્માને ગુણ છે. જે આઠે પ્રકારના કર્મોને દૂર કરી પરમપદ પ્રાપ્ત કરાવે છે. તેથી તેને સર્વ ગુણેનું મૂળ કહ્યો છે.
વિનય ગુણને વિરોધી માન કષાય નામનો દોષ છે. જે મનુષ્યને સામાન્યતઃ અતિ પ્રિય છે. પણ પરિણામે. મહા દુઃખદાયી છે.
અભિમાની માણસ પિતાના ગુરૂજનને વિનય કરી. શકતો નથી.
માન-સન્માનની પ્રાપ્તિ માટે ગુણાનુરાગી બનવું. એ સાચે ગુણાનુરાગ નથી.
અહકારી માણસ વારંવાર મર્યાદાનો ભંગ કરી ઉન્માર્ગે ગમન કરે છે. ગજા ઉપરાંતનું કામ માન માટે. અંગીકાર કરે છે, પણ અંતે ખલના પામી માન ભ્રષ્ટથઈ મહા દુઃખી બને છે.
જેન તત્વ રહસ્ય
[ ૨૦૩.