________________
લવામાં, ચાલવામાં, જોવામાં, સાંભળવામાં, અસંયમીપણે જીવવું. અહિંસા, સત્ય, બહાચર્ય આદિના પાલનમાં શિથિલ બનવું.
જ્યારે આત્માના આધારે જીવવાનો નિશ્ચય કરીએ છીએ એટલે કે સંયમી જીવન જીવવાને દઢ સંકલ્પ કરીને તે મુજબ કષ્ટ વેઠીને પણું જીવન જીવીએ, ત્યારે– ત્યારે શાતિને અનુભવ કરીએ.
શાતિ એ આત્માને ગુણ અને આત્માનું પોતાનું સ્વરૂપ હોવાના લીધે આત્માને આધારે જીવન જીવનારને શાનિતને જ અનુભવ થયા કરે છે. આત્માના આધારે જીવન જીવવું એટલે શું?
જે માણસ આત્માના આધારે જીવન જીવવાને પ્રયાસ કરતે હેય, તેને ધ્યાનમાં સૃષ્ટિનું મિથ્યાપણું, અસારપણું, ક્ષણભંગુર પણું આવેલું હોવું જ જોઈએ. તેના ચિત્તમાં સૃષ્ટિ વિષે વૈરાગ્યના જ વિચારો સતત ચાલ્યા કરતા હોય. ભલે પછી બહારથી એ પ્રારબ્ધના સંબંધથી આવી પડેલ ઉચિત કાર્યમાં રક્ત રહેતા હોય તે પણ આત્માની આગળ દેહની સમગ્ર સૃષ્ટિની કિંમત તેને મન શુન્ય હેય. સૃષ્ટિમાં ગમે તેવા અને ગમે તેટલા પરિવર્તને થયા કરતાં હોય તેની તેના દિલ પર અસર ન હોય. પિતાની શાતિને એ કદી પણ ચૂકે નહિ.
એ પિતે હમેશાં એમ જ વિચારે કે “મારૂં
૨૦૦ ]
જૈન તવ રહસ્ય