________________
ચાખ્યા નથી એ નક્કી થાય છે. તે સ્વાદ જયારે તે ચાખે છે, ત્યારે તે શાંત થઈ જાય છે.
ખાલી ઘડામાં રેડેલું પાણી આવાજ કરે છે, પણ ઘડા ભરાઈ ગયા પછી અવાજ બંધ થઈ જાય છે તેમ જ્યાં સુધી માણસને આત્મદર્શન થયુ* નથી, ત્યાં સુધી તે વ્યથ વિવાદો અને ચર્ચાઓ કરે છે પણ જ્યારે તે આત્મ સાક્ષાત્કાર અનુભવે છે. ત્યારે શાન્ત-સ્વસ્થ મની જાય છે.
નહિ નાથેલા જળરાશિ જેટલેા વિનાસ વેરે છે. તેનાથી અધિક વિનાશ વાણીના અસયમ વેરે છે, માટે આપણે સમજી વિચારી જરૂર પૂરતું જ ખેાલવુ... જોઇએ અને તે પણ કટુતા આદિ દોષા વગર ખેલવુ' જોઈ એ કે જેવી સ્વ-પરને જરા પણ ખેદ ન થાય.
IL
૧૯૬ ]
જૈન તત્ત્વ રહસ્યમ