________________
ધર્મનો ઉપાય
વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્રી તત્વાર્થીધિગમ સૂત્રના સાતમા અધ્યયનના આઠમા સૂત્રમાં ફરમાવે છે કે, સંવેગ અને વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે જગતના અને કાયાના સ્વભાવનું ચિંતન વારંવાર કરવું જોઈએ. | સંવેગ એટલે મોક્ષની અભિલાષા.
વૈરાગ્ય એટલે ભવને નિર્વેદ.
તાત્પર્ય કે માણસે મેક્ષની સુંદરતા અને ભવની અસુંદરતાને વારંવાર વિચાર કરવો જોઈએ. એથી ધર્મની સાચી ભૂખ જાગે છે.
ભૂખ્યો માણસ જેમ ભોજન મેળવવા માટે તત્પર રહે છે, તેમ જેના અંતઃકરણમાં ધર્મની સાચી ભૂખ બને છે, તે આત્મા ધના-સાધનોનું સેવન કરવા આપેઆપ તત્પર બને છે.
શરીરની ભૂખ જગાડવા માટે, મોટે ભાગે બે ઉપાય લેવામાં આવે છે. એક ઉપાય તે લંઘન અને બીજે
જેન તત્વ રહસ્ય