________________
તે ખરેખર સારા છે. સ્વ-પર ઉપકારક છે. આત્મબળ પ્રદ છે કે નહિ ? તે મુદ્દા પર વારવાર દઢતાપૂર્વક ચિંતન કરવુ જોઈએ. તેમજ એ વિચાર બાબતમાં વિશ્વાપકારી મહાપુરુષાનુ' શુ' કહેવુ છે? તેના પણ અભ્યાસ કરવા જોઈએ. વસ્તુની ખરીઢી કરતી વખતે તે સારી છે કે ખરાબ તેની પાકી ખાત્રી કરીએ છીએ તેમ વિચાર અપનાવવા ઈચ્છતા હોઈએ કે અપનાવી લીધા હાય, તા. ખરેખર સારા, શ્રેયસ્કર છે કે નહિ તેની બધી રીતે ચકાસણી કરવાથી નબળા હાય તા છેાડી દેવાની બુદ્ધિ થાય છે અને સારા હોય છે તા ખરાખર ગ્રહણ કરવાની બુદ્ધિ થાય છે.
આ થઇ વિચારની ચાગ્યતાના સ્વીકાર કરવાની સ્પષ્ટ ભૂમિકા રચવાની વાત.
આ ભૂમિકા રચાયા પછી સદ્દવિચારમાં પાકી નિષ્ઠા જાગે છે. આ નિષ્ઠાનું બળ સવિચારને આચારમાં પરિણત કરે છે.
વિચાર સારા હાય પણ વન તદ્દનુરૂપ ન હોય તેને વિચાર અને આચાર વચ્ચેનુ અંતર કહે છે. આવુ અંતર–દૂરીપણું દૂર કરવામાં વિચારમાં રહેલી સ્થપાયેલી દૃઢ નિષ્ઠાં અગત્યના ભાગ ભજવે છે.
આપણે સહજપણે વિચારીશું' તેા ઘણી વાર આપણને આપણા વિચાર અને આચાર વચ્ચેનુ અંતર નવાઈ પમાડનારૂ' અને શરમ ઉપજાવનારૂ' લાગશે. તેના અ
૧૮૨ ]
જૈન તત્ત્વ રહસ્ય