________________
ધૃણા, તિરસ્કાર, અસ'તાષ જાગે છે, તેને દૂર કરવા કરૂણા ભાવના છે.
ક્રોધ અને રાષની વૃત્તિએ ઉઠે, તેને દૂર કરવા માટે ઉપેક્ષા ભાવના છે.
અને ચિત્તમાં વૈરવૃત્તિ અને ઉદ્વેગને દૂર કરી, તેને પ્રસન્નતાથી ભરી દેવા ચૈત્રી ભાવના છે.
આપણુ* ચિત્ત સ્થિર નથી થતું, કારણ કે કોઈ એ કંઈ અન્યાય-અપરાધ કર્યા કે તરત આપણે તેના બદલે લેવા તૈયાર થઈ જઈએ છીએ. આપણુ· ચિત્ત તેના પ્રત્યે દ્વેષ અને વેરના રૂપમાં વહેવા માંડે છે. પરિણામે તે એકાગ્ર રહી શકતુ' નથી.
કરૂણાના ઝરા સૂકાઈ ગયેલા હૈાવાથી જગતને દુઃખમાં તણાતું જોવા છતાં આપણા ચિત્તમાં સ્વના સુખસગવડની વૃત્તિઓ અને ચિંતા અટકતી નથી.
બીજા ઘણા જીવા કરતાં આપણને ઘણું વધારે સુખ મળેલુ' હાવા છતાં તૃપ્તિ વળતી નથી. અસતીષ ખસતા નથી.
મૃદુતાના મગળ સ્રોતની આડે પણ સ્વાર્થ અને અહ'ના કચરો જામી ગયા હૈાવાથી બીજાના ગુણુ, સુખ કે ઉત્કર્ષમાં દોષ શેાધી કાઢવા મન, તલપાપડ, થયા વિના રહી શકતુ નથી. તેથી ખીજાનુ થઈ શકે તેટલું જીરૂ કરવાના વિચાર। ચિત્તને ચકડાળે ચઢાવે છે.
જૈન તત્ત્વ રહસ્ય
૧૨
[ ૧૭૭