________________
(૧) આધ્યાત્મિક-શરીર અને મન સંબંધી દુખે.
(૨) આધિભૌતિક–હિંસક પશુ-પંખી આદિ પ્રાણીઓ તરફથી પ્રાપ્ત થતાં દુઃખે.
(૩) આધિદૈવિક–દેવતાઈ ઉપદ્ર. જેવા કે ધરતીકંપ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ, અગ્નિ આદિના ઉપદ્રથી થતાં દુઃખે.
ઉપરના દુખને શ્રી જિનશાસનની રીત મુજબ ત્રણ વિભાગમાં સમાવેશ થઈ જાય છે.
(૧) મિથ્યાત્વ કુમતની વાસના અસર્વજ્ઞ પ્રરૂપિત કુશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા સિદ્ધાન્ત ઉપર દઢ વિશ્વાસ.
(૨) અવિરતિ–પ્રારંભમાં સુખદાયી પણ પરિણામે કડવા એવા વિષયના સુખની તીવ્ર અભિલાષા. તેને મરતાં પણ નહિ છોડવાના પરિણામ.
(૩) અશાતા વેદનીય કર્મના ઉદયે થતા ક્ષય, જવર ભગંદર, જલોદર કોઢ આદિ ભયંકર રોગોની પીડા.
પરસુખ તૃષ્ટિ-મૃદુતા (મુદિતા) પિતાથી બીજાને અધિક સુખી અથવા ગુણી દેખીને તેના સુખ કે ગુણ ઉપર ઈર્ષ્યા કે અસૂયાને ભાવ ન થવા દેવે પણ હર્ષ ધારણ કરવો- એ પ્રમદ ભાવનાનું લક્ષણ છે.
ઈષ્ય એટલે બળતરા અને અસૂયા એટલે બીજાના ગુણેમાં દોષેનું ઉદ્દભાવના
પ્રમોદ ભાવનાવાળો આત્મા બીજાને પતાથી અધિક સુખી યા ગુણ જોઈને હૃદયમાં બળતું નથી પણ આનં
-જૈન તત્ત્વ રહસ્ય
[ ૧૬૫