________________
આ પ્રયોગ લાગણીથી, વાત્સલ્યથી ચીવટથી, ચતુ. રાઈથી એક મહાને વિશ્વોપકારક જીવનના ઘડતરના વિરૂદ્ધ આશયથી થાય તો તેનું પ્રતીતિજનક અદ્દભુત પરિણામ આવે તેમાં સંશય નથી.
પ્રશ્ન- આયંબિલ અને લખું ભજન એ ખરેખર જે ઉન્નતિ અને વિકાસનો માર્ગ હોય, તે દુનિયામાં તેનાથી વિરુદ્ધ ભેજન–દૂધ, ઘી, તાજાં ફળ, લીલાં શાક, સુકા મે વગેરેનાં વખાણ થાય છે, તેનું કારણ શું છે?
ઉત્તર- પૂર્ણ આરોગ્યવાનને લુખા ભજનથી નિર્વાહ થઈ શકે છે. પરંતુ તેવું સંપૂર્ણ આરોગ્ય બધાના ભાગ્યમાં જન્મથી હેતું નથી. તેથી દૂધ, ઘી વગેરે વસ્તુઓ અમુક અમુક રોગ અને અશક્તિઓ ઉપર ગુણકર બને છે, તેમાં લેશ માત્ર શંકા નથી. પણ તે જ્યાં સુધી ઔષધિરૂપે રહે છે, ત્યાં સુધી તે ગુણકર બને છે અને તેની મર્યાદા વટાવી જાય છે. એટલે તે જ વસ્તુ ગુણને બદલે દોષ કરે છે.
દૂધ, ઘી વગેરેને વધારે પડતી પ્રતિષ્ઠા મળવાનું બીજું કારણ એ સમજાય છે કે ઇન્દ્રિયોને સમુદાય હંમેશાં બળવાન હોય છે. વિદ્વાનોને પણ તે ઉન્માર્ગે ઘસડી જાય છે. તેમાં પણ રસના (જીભ) ઈન્દ્રિયનું જેર અધિક હોય છે. તે પોતાને ઇષ્ટ એવા વિષને હંમેશાં શેઘતી જ જ રહે છે. અને રસપૂર્વક તેનું સેવન કરે છે, પરિણામે રસમૂઝાન વધાઃ અને “મોને શા મમ્' ઈત્યાદિ ઉક્તિઓ ચરિતાર્થ થાય છે.
૧૫૪ ]
જૈન તત્વ રહસ્ય