________________
વાની તાકાત આયંબિલના લુખા ભેજનમાં છે, એ વાતની સચોટ ખાતરી થયા સિવાય રહે નહિ.
કહેવાય છે કે એક ડકટરે મનુષ્ય શરીરને સૌથી સહેલાઈથી પચી જાય તે રાક કયે, તેની શોધબાળ શરૂ કરી ધખેળ કરતાં એક દિવસ તેને વિચાર કું કે
આહારને પચાવનાર પાણી છે, માટે પાણુના જુદા-જુદા વાસણમાં તેણે જુદી જુદી જાતના આહારની વાનગીઓ ભેળવી અને પછી જોયું કે કઈ વસ્તુ પાણુ સાથે સહેલાઇથી અને જલદીથી ભળી શકે છે.
પાણીના એક પ્યાલામાં તેણે લુખી રોટલી
મૂકી.
બીજા પ્યાલામાં પડેલી રોટલી મૂકી. ત્રીજામાં તળેલી પૂરી મૂકી. ચેથામાં મિઠાઈ મૂકી. પાંચમામાં માંસ મૂક્યું.
આ રીતે જુદા-જુદા પ્યાલામાં જુદી જુદી વાનગીઓ રાખી અને પછી જેયું, તે લુખી રેટલી સૌથી જલદી પાણી સાથે મળી ગઈ અને સૌથી છેલ્લું માંસ અને તે પણું પૂરેપૂરું મળ્યું નહિ.
૧૪૮ ].
જૈન તત્વ રહસ્ય