________________
તરફને ઝેક જરૂર મેળા પડી જાય અને તવબોધ જરૂર પરિણામ થવા માંડે.
ઉત્કૃષ્ટ ભાવના સ્વામી શ્રી અરિહંત પરમાત્માને ઉત્કૃષ્ટ ભાવે ભજવાની, સમર્પિત થવાની અદભુત ક્ષમતા આ પદમાં રમણના વધતાં અનુભવગોચર થાય છે. તેની શરત છે અક્ષરમાં રમણુતા, વિનેશ્વરમાં અરમણુતા, અરૂચિ, અપ્રીતિ, અભાવ.
નમસ્કાર” પદાર્થ જ નમસ્કરણીય ભગવંતને નમવાને સૂચક છે. અને તેને પ્રારંભ જાપથી જાય છે.
આ જાપ, ભવતાપ હર્તા છે, એવો અખૂટ વિશ્વાસ રહેવું જોઈએ, તે જ તેને સમર્પિત થવાને વીયૅલ્લાસ વધે છે.
IIT
૧૦૨ ]
જૈન તત્વ રહસ્ય