SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા વિનવ-શવિદ્ધવિધ્યા--Sનુસારે શ્રી-નિવચ્ચેવ ગુરોપ -9-પૂના સિદ્ધા ગુરુ-પૂના-થના- • तद्-धनं च गौरवा-ऽहं-स्थाने विनियोग पूजा-सम्बन्धेन प्रयोक्तव्यम्, વ્યવસ્થા રસુનિતા-દ્ધપૂડાયાત્રા થ-દ્રવ્યમ વ્યય-વ્યવસ્થા ભાવાર્થ પરંતુ, જો સોનું વગેરે ગુરુદ્રવ્ય હોય, તો તેનો વપરાશ જિનમંદિર વગેરેના જીર્ણોદ્ધાર અને નવા દહેરાસર કરાવવા વગેરેમાં કરવો જોઈએ. છે તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે – “(૧) ગુરુપૂજા સંબંધી સોનું વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય? કે નહિ?” (૨) પૂર્વકાળમાં આ પ્રકારે (ગુરુની) પૂજા કરવાનું વિધાન છે? કે નહિ?” (૩) અને એ દ્રવ્યનો ઉપયોગ કયાં થાય?” જવાબ - “ગુરુપૂજાનું સોનું વગેરે દ્રવ્ય (ઔપગ્રહિક) રજોહરણાદિક ઉપકરણની જેમ ગુરુદ્રવ્ય થતું નથી. કેમ કે, (ગુરુએ) તેને પોતાની નિશ્રાનું કરેલું હોતું નથી.” ૪ શ્રી કુમારપાળ મહારાજાએ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની ૧૦૮ સોનાના કમળથી પૂજા કરી હતી. તેમજ“દૂરથી હાથ ઊંચો કરીને “ધર્મલાભ” એમ આશીર્વાદ આપનાર શ્રી ૨. વદ-માન-મ-મથાત્
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy