________________
પ્રકરણ ૨૪ મું
૨૪ મોકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્ધમાર રે, જાતિસ્મરણે સમકિત પામી, વરીએ શિવસુખ સાર રે.
શાંતિ. ૯ ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્ર માંહે સુખકારી રે, સૂત્ર તણે એક વર્ણ ઉત્થાપે, તે કહ્યો બહુલ સંસારી રે.
શાંતિ. ૧૦ તે માટે જિનઆણ ધારી, કુમતિ કદાગ્રહ વારી રે, ભક્તિ તણું ફલ ઉત્તરાધ્યયને, બોધિ બીજ સુખકારી રે.
એક ભવે દેય પદવી પામ્યા, સોલમાં શ્રી જિનરાય રે, મુજ મન મંદિરીએ પધરાવ્યા, ધવલ મંગળ ગવરાય રે.
શાંતિ. ૧૨ જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીતિ કમળાની શાળા રે, જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ કરતાં મંગળમાળા રે.
શાંતિ. ૧૩
શ્રી શાશ્વતજિન સ્તુતિ
હષભ ચંદ્રાનન વંદન કીજે, વારિણું દુ:ખ વારે છે, વિદ્ધમાન જિનવર વલી પ્રણ, શાશ્વત નામ એ ચારે જી; ભરતાદિક ક્ષેત્રે મલી હોવે, ચાર નામ ચિત્ત ધારે છે, તેણે ચારે એ શાશ્વત જિનવર, નમીયે નિત્ય સવારે છે. ૧ ઉર્ધ્વ અધે તિછ લોકે થઈ, કડિ પન્નરસું જાણે છે, ઉપર કેડી બહેંતાલીસ પ્રણ, અડવન લખ મન આ છે; છત્રીસ સહસ એંશી તે ઉપરે, બિંબ તણે પરિમાણે છે. અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમુ તે સુવિહાણ છે. ૨ રાયપશેણિ છવાભિગમ, ભગવતી સૂત્રે ભાખી છે, જબૂદ્વીપ પન્નત્તિ ઠાણાગે, વિવરીને ઘણું દાખી છે; વલી આશાશ્વતી જ્ઞાતાકપમાં, વ્યવહાર પ્રમુખે આખી જી, તે જિનપ્રતિમા લોપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખી જી, ૩