________________
શ્રી જિનપ્રતિમા સ્થાપન
શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન શાંતિજિનેશ્વર સાહેબ વંદે, અનુભવ રસને કદ રે. મુખને મટકે લોચન લટકે, મા સુરનર વૃદે છે.
શાંતિo ૧ મંજર દેખીને કેયલ ટૌકે, મેઘ ઘટા જેમ મેરે રે, તેમ જિનપ્રતિમા નિરખી હરખું, વળી જેમ ચંદ ચકે રે.
શાંતિ ૨ જિનપ્રતિમા જિનવર ભાખી, સૂવ ઘણું છે સાખી રે, સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષ રે.
શાંતિ. ૩ રાયપણિ પ્રતિમા પૂછ, સુરિયાભ સમકિત ધારી રે. જીવાભિગમે પ્રતિમા પૂછ, વિજ્યદેવ અધિકારી રે.
શાંતિ- ૪ જિનવર બિંબ વિના નવિ વંદુ, આણંદજી એમ બેલે રે, સાતમે અંગે સમક્તિ મૂળે, અવર નહિં તસ તેલ રે.
શાંતિ- ૭ જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવસુખ માગે રે, રાય સિદ્ધારથે પ્રતિમા પૂછ, કલ્પસૂત્રમાંહે રાગે રે.
શાંતિ- ૬ વિદ્યાચારણ મુનિવરે વંદી, પ્રતિમા પાંચમે અંગે રે. જઘાચારણ મુનિવરે વંદી, જિનપ્રતિમા મન રંગે રે.
શાંતિ૭ આર્યસુહસિત સૂરિ ઉપદેશે, ચા સંપ્રતિરાય રે, સવા કેડિ જિનબિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માયા રે.
શાંતિ. ૮