SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા-પૂજન નામાદિ ત્રણે નિક્ષેપ ભાવભગવંતના તકૂપપણાની બુદ્ધિનાં કારણ છે, અને તે શુદ્ધ હૃદયવાળા ગીતા પુરુષોએ શાસ્ત્રથી અને સ્વાનુભવથી સ્વીકારેલ છે તથા વારંવાર અનુભવેલ છે. તેથી અહુ તની પ્રતિમાને અનાદર કરી માત્ર ભાવ અહુ તને જે માનનારાં છે, તેની બુદ્ધિ નવ ણુમાં મુખ જોનારા અંધ પુરુષોની જેમ કુત્સિત અને દોષયુક્ત છે ! (૨) [3] स्वांत ध्वान्तमय ं मुखं विषमय हग् धूमधारामयी, तेषां येन नता स्तुता न भगवन्मूर्तिन वा प्रेक्षिता । देवैश्चारण गर्वः सहृदये रानन्दितैवन्दिता, ये त्वेनां समुपासते कृतधियस्तेषां पवित्र जनुः ॥ જેએએ ભગવંતની મૂર્તિ ને નમસ્કાર કર્યા નથી તેનું હૃદય અધકારમય છે, જેઓએ તેની સ્તુતિ કરી નથી તેઓનું મુખ વિષમય છે, અને જેએએ તેનાં દન કર્યા નથી તેમની દૃષ્ટિ ધૂમધારાથી વ્યાપ્ત છે. દેવતાઓ, ચારણ મુનિએ અને તત્ત્વવેત્તાએ વડે આનંદથી વંદના કરાયેલી આ પ્રતિમાની જેઓ ઉપાસના કરે છે તેઓની બુદ્ધિ કૃતાર્થ છે અને તેમના જન્મ પવિત્ર છે. (૩) [9] ૨૪૨ उत्फुल्लामिष मालती' मधुकरो, रेवामिवेभः प्रियां, माकन्दद्रुमम जरीमिव पिकः सौन्दर्य भाज मधौ । नन्दच्चन्दनचारुनन्दनवनीभूमिमिव द्यो: पतिस्तीथेशप्रतिमां न हि क्षणमपि स्वान्ताद्विमु चाम्यहम् ॥ જેમ ભ્રમર પ્રફુલ્લિત માલતીને છેડે નહિ, જેમ હાથી મનહર રેવાનદીને છેડે નહિ, જેમ કેકિલ પક્ષી વસંતઋતુમાં સૌ વાળી આમ્રવૃક્ષની મજરીને છેડે નહિ, અને જેમ સ્વર્ગપતિ ઇંદ્ર ચંદનવૃક્ષાથી સુંદર એવી નંદનવનની ભૂમિને છેડે નહિ, તેમ હું તી‘કર ભગવંતની પ્રતિમાને મારા હૃદયમાંથી ક્ષણવાર પણ છેાડતા નથી. (૪) [] मोहोद्दामदवानलप्रशमने पाथोदवृष्टिः शमस्त्रोतोनिर्झरिणी समीहितविधौ कल्पवल्लिः सताम् । संसारप्रबलान्धकारमथने, मार्त्त 'डच' घुतिजैन मूर्तिरुपास्यतां शिवसुखे भव्याः पिपासास्ति चेत् ॥
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy