________________
પ્રતિમા–પૂજન
૨૪ લેાકાદિના સંગ્રહ
પૂ. ન્યાયાચાય, ન્યાયવિશારદ મહાપાધ્યાય શ્રીમદ્ યાવિજયજી મહારાજ વિરચિત
શ્રી પ્રતિમાશતક' માંનાં અતિ મનનીય ૧૧ પો [1]
पेन्द्रश्रेणिनता प्रतापभवन भव्यांगिनेत्रामृत', सिद्धान्तोपनिषद्विचारचतुरैः प्रीत्या प्रमाणीकृता । मूर्त्तिः स्फूर्तिमती सदा विजयते जैनेश्वरी विस्फुरनमोहोन्मादघनप्रमाद मदिरामत्तैरनालोकिता ।।
ઈંદ્રોની શ્રેણિએ નમસ્કાર કરેલી, પ્રતાપના ગૃહરૂપ, ભવ્ય પ્રાણીએના નેત્રને અમૃતરૂપ, સિદ્ધાંતના રહસ્યના વિચાર કરવામાં ચતુર પુરુષાએ પ્રીતિથી પ્રમાણુ કરેલી અને સ્કુરાયમાન એવી શ્રી જિનેશ્વરભગવંતની પ્રતિમા વિવિધ પરિણામવાળા માહના ઉન્માદ અને ગાઢ પ્રમાદરૂપી મદિરાથી ઉન્મત્ત થયેલા કુમતિ-પુરુષાના જોવામાં આવતી નથી. (૧)
[૨] नामादित्रयमेव भावभगवत्ताद्रूप्यधीकारणं,
शास्त्रात् स्वानुभवाच्च शुद्धहृदयैरिष्टं च दृष्ट मुहुः । तेनाह तुप्रतिमामनादृतवतां भाव पुरस्कुर्वतामधानामिव दर्पणे निजमुखालोकार्थिनां का मतिः ॥
પ્ર. પુ. ૧૬