SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ–૧૮ મું ૧૭૭ - મન માન પદાર્થ જ નથી. બાર ભાવને જે છે, તે પણ અમુક દ્રવ્ય પર છે. શ્રી જિનેશ્વરના ગુણની પ્રશંસા કરવી તે સ્તુતિ કહેવાય, પરંતુ પૂજા નહિઃ અને દ્રવ્યપૂજા કરનારની અનુમોદના કે પ્રશંસા કરવી, તે ભાવપૂજા કહેવાય. અગર કોઈ સ્ત્રી રસોઈની સામગ્રી તૈયાર કર્યા સિવાય સાધુને દૂરથી આવતા જોઈ બારણું વાસી મેડીના ગોખે ચઢી મનમાં ભાવના ભાવે કે-“સાધુને આહારપાણી વહેરાવ્યાથી જીવ મુક્તિએ જાય.—તે ભાવના સાચી કે ખોટી ? સાર્થક કે નિરર્થક ? દ્રવ્ય-પદાર્થ વિનાની હોવાથી આ ભાવના ફેકટ છે. જ્યાં ચિત્ત, વિત્ત અને પાત્ર-એ ત્રણેને જેગ મળે, ત્યાં જ અનુપમ લાભ થવાનો સંભવ છે. વિત્ત અને પાત્ર વિનાનું કેવળ ચિત્ત શાસ્ત્રકારોએ વખાણ્યું નથી. કારણ કે-મોટે ભાગે તે દંભ રૂપ બની જાય છે. " શ્રી આવશ્યકસૂત્રમાં “લોગસ્સને પાઠમાં જે વિત્તિ કરિય મહિલા?’ આવે છે, તેમાં “ક્ષિત્તિ” નો અર્થ કીતિ અથવા સ્તુત કરી અને “ર હિ”ને અર્થ વંદણા કરી,-એ બે શબ્દો ભાવપૂજાવાચી છે, પરંતુ “દિશા” શબ્દને અર્થ “દિતા: gscr ” અર્થાત્પુષ્પાદિકે પૂજા કરી, એટલે એ વચન દ્રવ્ય પૂજા આશ્રી છે. છતાં કેટલાક ભાવપૂજાને પેટે અર્થ કરી ભ્રમમાં પાડે છે, તે અસત્ય છે. કઈ પણ ટીકાકાર અથવા ટમ્બાકારે એકલે ભાવપૂજાને અર્થ કર્યો નથી, કિન્તુ ભાવપૂજા અને કવ્ય પૂજા ઉભય અર્થ જ કરેલ છે. પ્રશ્ન ૬૩-મૂર્તિને સ્નાન જ કરાવવું છે, તે પછી કાચા પાણી કરતાં અચિત ગુલાબજલાદિ વડે કરાવવું શું ખોટું ? ફલને બદલે કાગળના ફલે તથા એલચી, લવીંગ વિગેરે અચિત્ત વસ્તુઓ વાપરવી શી ખાટી ? ઉત્તર૦ ભદ્ધિક આત્માઓને સન્માર્ગથી ખસેડી દેવાને આ એક કુટિલ તકે છે. આ જાતિને કુતર્ક કરનાર આત્માઓએ પિતાને ઘેર આ તક શીખવનાર પિતાના ગુરુએ ગેચરી માટે આવે ત્યારે કાગળ તથા કપડાની અચિત્ત રોટલીઓ વહોરાવવી, ગરમ પાણીને બદલે અચિત્ત ગુલાબજળ કે કેવડા જલ વિગેરે આપવું, પિતે પણ ઉપવાસ કરે ત્યારે કેવડાજલ કે ગુલાબજળ પીવું તથા એકાસણું કરે ત્યારે પ્ર. પૂ. ૧૨ અને નકારા, નામ , ક * : ***
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy